$\mathop {C{H_3} - }\limits_\delta \mathop {C{H_2} - }\limits_\gamma \mathop {CH = }\limits_\beta \mathop {C{H_2}}\limits_\alpha $
$(E)$
કથન $A :$ અનુમાનિત (સંભાવ્ય) સાયક્લોહેકઝાટ્રાઇન કરતાં બેન્ઝિન વધારે સ્થિર છે.
કારણ $R :$ કાર્બન પરમાણુઓના કેન્દ્ર (નાભિ) વડે બિનસ્થાનિકૃત $\pi$ ઈલેક્ટોનોન વાદળ વધારે પ્રબળતાથી આકર્ષિત હોય છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધ બેસતો જવાબ પસંદ કરો.
