પદાર્થ સરળ આવર્ત ગતિ કરે છે. સ્થિતિઉર્જા $(P.E.)$, ગતિઉર્જા $(K.E.)$ અને કુલઉર્જા $(T.E.)$ સ્થાનતર $x$ ના વિધેય સ્વરૂપે માપવામાં આવે છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
A$x = 0$ પાસે સ્થિતિઊર્જા મહત્તમ
B$x = 0$ પાસે ગતિઊર્જા મહત્તમ
C$x = 0$ પાસે કુલઊર્જા શૂન્ય
D$x = A$ પાસે ગતિઊર્જા મહત્તમ
AIEEE 2003, Easy
Download our app for free and get started
b (b) In \(S.H.M.,\) at mean position i.e. at \(x = 0\) kinetic energy will be maximum and \(PE\) will be minimum. Total energy is always constant.
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સરળ આવર્ત ગતિ કરતાં કણ માટે મહત્તમ પ્રવેગ અને વેગનો ગુણોત્તર $10\,s^{-1}$ છે. $t = 0$ સમયે તેનું સ્થાનાંતર $5\, m$ હોય તો તેનો મહત્તમ પ્રવેગ કેટલો હશે? શરૂઆતની કળા $\frac{\pi }{4}$ છે.
એક ઘડિયાળ $S$ એક સ્પ્રિંગના દોલનોને આધારે છે. જ્યારે બીજી ઘડિયાળ $P$ સાદા લોલકને આધારે છે. બંને ઘડિયાળ પૃથ્વીના દર મુજબ જ ફરે છે. તે બંનેને પૃથ્વી જેટલી જ ઘનતા પરંતુ પૃથ્વીથી બે ગણી ત્રિજ્યા ધરાવતા ગ્રહ પર લઈ જવામાં આવે તો ક્યું વિધાન સત્ય છે ?
જ્યારે $m$ જેટલા દળને સ્પ્રિંગ સાથે જોડવામાં આવે છે. ત્યારે તે $4 \,s$ ના આવર્તકાળથી દોલન કરે છે. જ્યારે વધારાનું $2 \,kg$ દળ જોડવામાં આવે છે. તો તેનો આવર્તકાળ $1\, s$ જેટલો વધે છે. તો $m$ નું મુલ્ય ......... $kg$
સાઇનસૉઇડલ તરંગમાં કોઈ નિશ્ચિત બિંદુને મહત્તમ સ્થાનાંતરથી શૂન્ય સ્થાનાંતર સુધી જવા માટે $0.17 \,sec$ નો સમય લાગે છે. આ તરંગની આવૃત્તિ ($Hz$ માં) કેટલી હશે?
જ્યારે સરળ આવર્ત ગતિ કરતાં પદાર્થની સ્થિતિઊર્જા દોલન દરમિયાન તેના મહત્તમ મૂલ્યના ચોથા ભાગની થાય, ત્યારે સમતોલન સ્થાનથી સ્થાનાંતર તેના કંપવિસ્તાર $a$ ના પદમાં કેટલું હશે?
એક લોલકના ગોળાનું દળ $50 gm $ છે. આ ગોળાને આકૃતિમાં દર્શાવ્યાં પ્રમાણે સમક્ષિતિજ સપાટી $A$ પરથી મુક્ત કરવામાં આવે છે. જો આ લોલકની લંબાઈ $1.5 m$ હોય, તો તે જયારે ગતિપથના સૌથી નીચેના બિંદુ $B $ પાસે પહોંચે ત્યારે તેની ગતિ-ઊર્જા કેટલી હશે ? ($g = 10 m/s^2$ લો.)