એક ઘડિયાળ $S$ એક સ્પ્રિંગના દોલનોને આધારે છે. જ્યારે બીજી ઘડિયાળ $P$ સાદા લોલકને આધારે છે. બંને ઘડિયાળ પૃથ્વીના દર મુજબ જ ફરે છે. તે બંનેને પૃથ્વી જેટલી જ ઘનતા પરંતુ પૃથ્વીથી બે ગણી ત્રિજ્યા ધરાવતા ગ્રહ પર લઈ જવામાં આવે તો ક્યું વિધાન સત્ય છે ?
  • A$P$ કરતાં $S$ વધારે ઝડપથી ફરશે
  • B$S$ કરતાં $P$ વધારે ઝડપથી ફરશે
  • C
    બંને ઘડિયાળનો ફરવાનો દર સમાન હશે
  • D
    બંને સમાન દરે પરંતુ પૃથ્વીના દરથી અલગ દરે ફરશે
Medium
Download our app for free and get startedPlay store
b
(b)

Time period of spring \(=2 \pi \sqrt{\frac{k}{m}}\)

Time period of pendulum \(=2 \pi \sqrt{\frac{l}{g}}\)

Time period of spring will not be affected by gravitational acceleration.

Let mass of earth be \(m\)

Mass of new planet \(=\rho \times \frac{4}{3} \pi(2 R)^3=8 m\)

\(g_2=\frac{G M_2}{\left(R_2\right)^2}=\frac{G \times 8 M}{(2 R)^2}=2 g\)

\(T_2=2 \pi \sqrt{\frac{I}{2 g}}\)

\(T_2=\frac{T}{\sqrt{2}}\)

Hence \(P\) will move faster.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $10$ સેમીનાં કંપવિસ્તાર અને $0.1$ સે. ના આવર્તકાળથી $10$ ગ્રામ દળ ધરાવતો કણ સરળ આવર્તદોલન કરે છે. આ કણ પર લાગતું મહત્તમ બળ (લગભગ) .......... $N$ હશે ?
    View Solution
  • 2
    લિસ્ટ $- I$ ને લિસ્ટ $- II$ સાથે મેળવો.

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

    View Solution
  • 3
    કંપવિસ્તાર $3 cm$ અને આવર્તકાળ $6 seconds$ ધરાવતી સરળ આવર્તગતિનો મહત્તમ વેગ કેટલો થાય?
    View Solution
  • 4
    એક કણ સરળ આવર્તગતિ કરે છે તો તેનો પ્રવેગ
    View Solution
  • 5
    $m$ દળ અને $A $ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો લંબચોરસ બ્લોક $\rho $ જેટલી ઘનતા ધરાવતા પ્રવાહીમાં તરે છે. જો તેને સમતોલન સ્થાનથી સહેજ શિરોલંબ સ્થાનાંતરિત કરાવતા તે $T$ આવર્તકાળથી દોલન કરે, તો ....... 
    View Solution
  • 6
    સાઇનસૉઇડલ તરંગમાં કોઈ નિશ્ચિત બિંદુને મહત્તમ સ્થાનાંતરથી શૂન્ય સ્થાનાંતર સુધી જવા માટે $0.17 \,sec$ નો સમય લાગે છે. આ તરંગની આવૃત્તિ ($Hz$ માં) કેટલી હશે?
    View Solution
  • 7
    સરળ આવર્ત ગતિ કરતાં પદાર્થની કુલઊર્જા $80\,J$ છે,તો સમતોલન સ્થાનથી $\frac{3}{4} A$ અંતરે સ્થિતિઊર્જા કેટલી ..... $J$ થાય?
    View Solution
  • 8
    સ્થિર લિફ્‍ટમાં સાદા લોલકનો આવર્તકાળ $T$ છે,હવે લિફ્‍ટ $ \frac{g}{4} $ ના પ્રવેગથી ઉપર તરફ ગતિ કરે,તો નવો આવર્તકાળ કેટલો થાય?
    View Solution
  • 9
    અવમંદિત દોલનોનો વેગ વિરુદ્ધ સ્થાનનો આલેખ કેવો મળે?
    View Solution
  • 10
    જ્યારે લિફટ સ્થિર હોય છે ત્યારે સાદા લોલકનો આવર્તકાળ $‘T’$ છે. જે લિફટ $\frac{g}{6}$ જેટલા પ્રવેગથી શીરોલંબ દિશામાં ઉપર પ્રવેગિત થાય તો આવર્તકાળ ......... થશે. (Where $g$ = acceleration due to gravity)
    View Solution