Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પાણીમાં $NaO{H_{\left( s \right)}}$ ની દ્રાવણ ઉષ્મા $ - 41.6\,kJ\,mo{l^{ - 1}}$ છે. જ્યારે $NaO{H_{\left( s \right)}}$ ને પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે ત્યારે પાણીનું તાપમાન ..........
$298\, K$ અને $1 \,atm$ દબાણ પર $2.4\, g$ કોલસાને વધુ માત્રામાં ઓક્સિજન સાથે બોમ્બ કેલોરિમીટરમાં સળગાવવામાં આવે છે. કેલોરિમીટરનું તાપમાન $298 \,K$ થી $300 \,K$ વધે છે. કોલસાના દહન દરમિયાન એન્થાલ્પી ફેરફાર $-x\, kJ\, mol ^{-1}$ છે. તો $x$ નું મુલ્ય $.....$ છે. (નજીકનો પૂર્ણાંક)
(આપેલ : બોમ્બ કેલોરિમીટરની ઉષ્માક્ષમતા $20.0\, kJ/K.$ ધારી લો કે કોલસો એ શુધ્ધ કાર્બન છે.)