પેશીમાં ગાંઠની હાજરી જોવા માટે હોસ્પિટલમાં અલ્ટ્રાસોનિક સ્કેનરનો ઉપયોગ કરવામાં આવે છે. આ સ્કેનરની કાર્યકારી આવૃતિ $4.2\; MHz$ છે. પેશીમાં ધ્વનિની ઝડપ $1.7 \;km/s$ છે. પેશીમાં ધ્વનિની તરંગલંબાઈ આશરે કેટલી હશે?
AIPMT 1995, Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક સગંત તરંગ $x=10 \sin 2 \pi\left( nt -\frac{x}{\lambda}\right) cm$ વડે રજૂ કરી શકાય છે. જો તરંગલંબાઈનું મૂલ્ય ............ હોય તો કણનો મહત્તમ વેગ એ તરંગ વેગ કરતાં ચાર ગણો મળેશે.
    View Solution
  • 2
    સ્વરકાંટો અને $95 \,cm$ અથવા $100 \,cm$ ના સોનોમીટરનો તારને સાથે કંપન કરાવતાં $4$ સ્પંદ પ્રતિ સેકન્ડ સંભળાય છે.તો સ્વરકાંટાની આવૃત્તિ કેટલી .... $Hz$ થાય?
    View Solution
  • 3
    એક સંગીત સાધનમાં તારની લંબાઇ $90 \;cm$ અને મૂળભૂત આવૃતિ $120 \;Hz$ છે  તો આ તારને .............. $cm$ સુધી દબાવવું જોઈએ કે જેથી તે $180 \;Hz$ જેટલી મૂળભૂત આવૃતિ ઉત્પન્ન કરે.
    View Solution
  • 4
    ${y_1} = a\,\cos \,\left( {kx - \omega t} \right)$ તરંગ સમીકરણ ધરાવતું તરંગ બીજા તરંગ સાથે સંપાતિકરણ કરીને સ્થિર તરંગ ઉત્પન્ન કરે છે જેના માટે નોડ $x - 0$ આગળ મળે છે. તો બીજા તરંગ નું સમીકરણ શું હશે?
    View Solution
  • 5
    જ્યારે તાપમાન વધે, ત્યારે સ્વરકાંટાની આવૃત્તિ
    View Solution
  • 6
    $40\,cm$ લાંબી ઓર્ગન નળી બંને છેડે ખુલ્લી છે. ધ્વનિની હવામાં ઝડપ $360\,ms ^{-1}$ છે. દ્વિતીય પ્રસંવાદીની આવૃતિ ..........$Hz$ છે.
    View Solution
  • 7
    સોનોમીટરના તારની લંબાઈ $0.75\;m$ અને ઘનતા $9 \times 10^3\;Kg / m ^3$ છે. તે સ્થિતિસ્થાપક હદ ઓળંગવા સિવાય $8.1\times 10^8 \;N / m ^2$ નો તણાવ સહન કરી શકે છે. આ તારમાં ઉત્પન્ન કરી શકાતી મુળભુત આવૃતિ કેટલી હોય?
    View Solution
  • 8
    તરંગનું સમીકરણ $ y = 8\sin 2\pi (0.1x - 2t)\,cm $ હોય,તો $2cm$ અંતરે રહેલા કણ વચ્ચે કળા તફાવત કેટલો .... $^o$ થાય?
    View Solution
  • 9
    પ્રગામી તરંગનું સમીકરણ $ y = 10\sin \pi (0.01x - 2t)  \,m$ હોય,તો તરંગની આવૃત્તિ કેટલી  .... ${\sec ^{ - 1}}$ થાય?
    View Solution
  • 10
    બંધ પાઇપ અને ખુલ્લી પાઇપનો પ્રથમ ઓવરટોન સમાન હોય,તો તેની લંબાઇનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution