$40\,cm$ લાંબી ઓર્ગન નળી બંને છેડે ખુલ્લી છે. ધ્વનિની હવામાં ઝડપ $360\,ms ^{-1}$ છે. દ્વિતીય પ્રસંવાદીની આવૃતિ ..........$Hz$ છે.
  • A$800$
  • B$900$
  • C$700$
  • D$600$
JEE MAIN 2023, Easy
Download our app for free and get startedPlay store
b
For second harmonic of open organ pipe

\(L =\lambda\)

So frequency of vibration is \(f =\frac{ V }{\lambda}\)

\(f =\frac{ V }{\lambda}=\frac{ V }{ L }=\frac{360}{\frac{40}{100}}=900\,Hz\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી કઇ આવૃત્તિના ઉદ્‍ગમ દ્વારા સ્પંદ સાંભળી શકાય.
    View Solution
  • 2
    $480 Hz$ આવૃત્તિવાળો સ્વરકાંટો સોનોમીટર સાથે $10$ સ્પંદ પ્રતિ સેકન્ડ ઉત્પન્ન કરે છે.હવે સોનોમીટરમાં તણાવ વધારતાં સ્પંદની સંખ્યા ધટે છે.તો સોનોમીટરની મૂળ આવૃત્તિ કેટલી ..... $Hz$ હશે?
    View Solution
  • 3
    $50\, cm$ અને $50.5\, cm$ ની સમાન ઓપન પાઇપને ધ્વનિત કરાવવામાં આવે ત્યારે પ્રતિ સેકન્ડે $3$ સ્પંદ સંભળાય છે. તો હવામાં ધ્વનિની ઝડપ($m/s$ માં) કેટલી હશે?
    View Solution
  • 4
    એક ગિટારમાં સમાન દ્રવ્યના બનેલા બે તારો $A$ અને $B$ જરાક અસમ સ્વરિત છે અને તે $6\, Hz$ આવૃતિનો સ્પંદ ઉત્પન્ન કરે છે જ્યારે $B$ માં તણાવને જરાક ઘટાડવામાં આવે છે, આ સ્પંદની આવૃતિ વધીને $7 \,Hz$ થાય છે જો $A$ ની આવૃતિ $530\, Hz$ હોય તો $B$ ની મૂળ આવૃતિ $.........Hz$ હશે 
    View Solution
  • 5
    તરંગ માધ્યમમાં $3sec$ માં $2km$ અને હવામાં $10sec$ માં $3km$ અંતર કાપે છે.તો તરંગલંબાઇનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 6
    $120\, cm$ લંબાઇની અનુનાદ નળી પર $340\, Hz$ નો સ્વરકાંટો રાખેલ છે. નળીમાં પાણી ધીમા દરથી ભરવામાં આવે છે. તો નળીમાં પાણીની કેટલી લઘુત્તમ ઊંચાઈ($cm$ માં) માટે અનુનાદ થશે?

    (હવામાં ધ્વનિની ઝડપ $= 340\, m/s$)

    View Solution
  • 7
    બે સ્વરકાંટા દ્વારા પ્રગામી તરંગ $ {Y_1} = 4\sin 500\pi t $ અને $ {Y_2} = 2\sin 506\pi t$ ઉત્પન્ન થાય છે. પ્રતિ મિનિટમાં કેટલા સ્પંદ ઉત્પન્ન થાય?
    View Solution
  • 8
    પાણીના તરંગો .... 
    View Solution
  • 9
    એક ખેંચેલા તારમાં એક તરંગ ગતિ કરે છે અને તે દઢ આધાર પાસે પહોચે છે. તે ત્યાં અથડાયને પછી આવે ત્યારે....
    View Solution
  • 10
    નીચેની આકૃતિમાં એક સમાન પરિસ્થિતિ હેઠળ ચાર હવાસ્તંભનું દોલન દર્શાવેલ છે તેની આવૃતિનો ગુણોત્તર $n_p: n_q: n_r: n_s$ કેટલો હશે.
    View Solution