Question
વાત ગળે ન ઊતરવી

Answer

વિશ્વાસ ન આવવો, વાક્ય : રખડેલ નિસર્ગનો પરીક્ષામાં પ્રથમ નંબર આવ્યો તે વાત કોઈને ગળે ન ઊતરે તેવી છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free