Question
વાછરડાઓએ વાઘને શું કહ્યું$?$

Answer

ગાયની વાત સાંભળીને વાછરડા ગાયની સાથે જાય છે. વાછરડાઓએ વાઘને કહ્યું કે ‘વાઘ મામા ઊઠો ઊઠો તમે પહેલાં અમને મારો ને પછી અમારી માતાને મારજો.' આમ વાછરડાએ પોતાના બલિદાનની વાત વાઘની સમક્ષ કરી.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free