Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક ધાતુની સપાટી $400\, nm$ પર તરંગલંબાઈવાળું વિકિરણ આપાત કરતાં, તેમાંથી ઉત્સર્જાતા ફોટોઈલેકટ્રૉનની ગતિઊર્જા $1.68\, eV$ મળે છે, તો ધાતુનું વર્કફંકશન .......... $eV$
જયારે $2V_0$ આવૃત્તિવાળો પ્રકાશ ( જયાં $v_0 $ થ્રેશોલ આવૃત્તિ છે. ) ધાતુની એક પ્લેટ પર આપાત થાય છે,તો ઉત્સર્જાતા ઇલેકટ્રોન્સનો મહત્તમ વેગ $V_1 $ છે.જયારે આપાત વિકિરણોની આવૃત્તિ વધારીને $5V_0$ કરવામાં આવે,તો આ પ્લેટ વડે ઉત્સર્જાતા ઇલેકટ્રોન્સનો મહત્તમ વેગ $V_2$ છે. $V_1 $ થી $V_2 $ નો ગુણોત્તર છે.
$\overrightarrow{ V }= {{\rm{V}}_0}{{\hat i\;}}({{\rm{V}}_0} > 0)$ પ્રારંભિક વેગ ધરાવતો $m$ દ્રવ્યમાનનો એક ઇલેકટ્રોન વિદ્યુતક્ષેત્ર $\vec E = -\vec E_0 \hat i ({{{E}}_0}=$ અચળ $>0)$ માં $t=0$ પ્રવેશે છે. પ્રારંભમાં તેની ઇલેકટ્રોનની દ- બ્રોગ્લી તરંગલંબાઇ ${\lambda _0}$ હોય, તો $t$ સમયે તેની દ- બ્રોગ્લી તરંગલંબાઇ કેટલી થાય?