Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$18\, W\, m^{-2}$ તીવ્રતા ધરાવતો પ્રકાશ અપારદર્શક સપાટી પર સપાટીને લંબરૂપે આપાત થાય છે. જો સપાટીનું ક્ષેત્રફળ $20\,m^{2} $ હોય તો $30\,min$ માં સપાટી પર લાગતું સરેરાશ બળ.....
આ પ્રશ્નના બે વિધાન છે : વિધાન $-1$ અને વિધાન $-2$. વિધાનોની નીચે આપેલાં ચાર વિક્પોમાંથી એવું એક વિકલ્પ પસંદ કરો કે જે આ બે વિધાનોને શ્રેષ્ઠ રીતે રજૂ કરતું હોય.
પ્રકાશ સંવેદી ધાતુની સપાટીને $3100\, \mathring A$ અને $6200\, \mathring A$ તરંગ લંબાઈનાં પ્રકાશ વડે ક્રમીક રીતે પ્રકાશિત કરવામાં આવે છે. આ બંને કિસ્સામાં ફોટોઈલેક્ટ્રોનની મહત્તમ ઝડપનો ગુણોત્તર $2: 1$ છે. ધાતુનું વર્ક ફંક્શન $.......\,eV$ છે ? ( $h c=12400 \,eV\mathring A$ )
$\phi_A=9\,eV$ અને $\phi_B=4.5\,eV$ જેટલું કાર્યવિધેય ધરાવતી બે ધાતુ સપાટીઓ $A$ અને $B$ ની સીમાંત (થ્રેશોલ્ડ) તરંગલંબાઈઆ વચ્ચેનો તફાવત $nm$ માં $........$ હશે. $\{ hc =1242\,eV\,nm$ આપેલ છે. $\}$