Question
પંખીઓની સંભાળ તમે કઈ રીતે લેશો ? પાઠના આધારે સમજાવો.

Answer

‘ધાબાવાળાં’ પાકાં મકાનો થયાં, વૃક્ષો કપાયાં, ચબૂતર નષ્ટ થયા, તળાવો સુકાયાં અને જંગલો ઘટ્યાં. આ બધાંની પક્ષીજગત પર માઠી અસર થઈ છે. શહેરોનાં કોંક્રીટનાં જંગલોમાં હવે ચકલી જોવા મળતી નથી. પક્ષીઓની સંખ્યા વધે તે માટે આપણે ઠેર ઠેર ઘટાદાર વૃક્ષો ઊગાડવાં જોઈએ. પક્ષીઓને ચણ અને પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. તળાવો મોટાં થાય અને તેમાં બારેમાસ પાણી રહે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. આપણા ઘરઆંગણે પણ પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરવી જોઈએ.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સફળ ફોટોગ્રાફર' તરીકે લેખકના વ્યવસાયની સમીક્ષા કરો
'મોહને પિતાની ખાનદાનીનો વારસો જાળવ્યો હતો' - આ વિધાન સમજાવો. અથવા 'વારસાગત' શીર્ષકની યથાર્થતા ચર્ચો.
સિંહ પ્રત્યેનો ગીરના માણસોનો પ્રેમ તમારા શબ્દોમાં વ્યક્ત કરો.
લેખક - એક સફળ ફોટોગ્રાફર, છબી ભીતરની કૃતીના આધારે વર્ણન કરો.
'હેમલકસા ખરેખર પ્રાણીઓનું ગોકુળ હતું.' આ વિધાનની સમજુતી આપો .
કરુણાશંકર માસ્તરની શાળાનું વાતાવરણ તમારા શબ્દોમાં લખો.
સાપ અંગેની માન્યતા અને ગેરમાન્યતા પાઠના આધારે વર્ણવો.
લેખક વિદેશમાં વસતા ગુજરાતીઓની ગુજરાતી ભાષા અંગે શી ચિંતા વ્યક્ત કરે છે?
સિંહનું અકાળે મૃત્યુ કેવી રીતે થયું તે વિસ્તારથી વર્ણવો.
લેખકને આંજણી છેવટે કઈ રીતે મટી ?