પોલિઝોમ .........દ્વારા બને છે.
  • A
    રિબોઝોમ ઘણા બધા પેટા એકમો સાથે
  • B
    રેખીય ગોઠવણીમાં રીબોઝોમ એકબીજા સાથે જોડાઈ
  • Cઘણા બધા રીબોઝોમ એક $m - RNA$ સાથે જોડાઈને
  • D
    કેટલાક રીબોઝોમ અંતઃકોષરસજાળની શૃંખલા સાથે જોડાઈને
Easy
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    રંજકકણને કેટલા પ્રકારોમાં વિભાજિત કરવામાં આવે છે ?
    View Solution
  • 2
    કણાભસૂત્ર કેટલી લંબાઈ ધરાવે છે ?
    View Solution
  • 3
    નીચેનામાંથી શેનો સમાવેશ અંતઃપટલમય તંત્રના ભાગ તરીકે થતો નથી?

    $A$. કણાભસૂત્ર       $B$. અંતઃકોષરસ જળ       $C$. નિલકણો      $D$. ગોલ્ગીકાય

    $E$. પેરોક્સીઝોમ

    નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :

     

    View Solution
  • 4
    કેટલાંક બૅક્ટેરિયામાં ખડક સાથે કે યજમાન પેશી સાથે જોડવા મદદરૂપ રચના $……….$
    View Solution
  • 5
    $T.\,\, Schwann$ દ્વારા કોષ સિદ્ધાંત આપવામાં આવ્યો, .........દ્વારા કોષવાદનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો.
    View Solution
  • 6
    પ્રાણીકોષમાં તેનો અભાવ પરંતુ વનસ્પતી કોષમાં તેની હાજરી
    View Solution
  • 7
    સુકોષકેન્દ્રી કોષમાં વલયાકાર $-DNA$ ધરાવતી અંગિકાનું યુગ્મ કયું છે?
    View Solution
  • 8
    મજબૂત અને ટકાઉ પ્રોટીન તંતુ
    View Solution
  • 9
    કોષની મુક્ત સપાટી પર આવેલ અંગિકા :
    View Solution
  • 10
    કોની હાજરી વનસ્પતિકોષનું અજોડ લક્ષણ ગણાય છે?
    View Solution