પોલીઝોમ શેના દ્વારા બને છે?
  • A
    ઘણા પેટા એકમો ધરાવતા રિબોઝોમ્સ
  • B
    હારબંધ ગોઠવણીમાં ઘણા રિબોઝોમ્સ એકબીજા સાથે જોડાય છે.
  • Cએક $m-RNA$ સાથે ઘણા રિબોઝોમ્સ જોડાય છે.
  • D
    ઘણા રિબોઝોમ્સ અંતરજાળના સૂત્ર સાથે જોડાય છે.
AIPMT 2008, Medium
Download our app for free and get startedPlay store
c
(c) : Ribosomes may occur in rosettes or helical groups called polyribosomes or polysomes (Gk. Poly -many, soma -body). The different ribosomes of a polyribosome are connected with a \(10 -20\ Å\) thick strand of messenger or \(mRNA\) and its maintenance requires energy. Polyribosomes are formed during periods of active protein synthesis when a number of copies of the same polypeptide are required.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનાં જોડકાં માટેનો સાચો વિકલ્પ પસંદ કરો :
                     $($અ$)$              $($બ$)$
      $(1)$  રંગસૂત્રની ભુજાઓની લંબાઈ સરખી હોય   $(a)$  સબમેટાસેન્ટ્રિક
      $(2)$  રંગસૂત્રની એક બાજુની ભુજાઓ ટૂંકી હોય   $(b)$  એક્રોસેન્ટ્રિક
      $(3)$  રંગસૂત્રની એક ભુજા ખુબ જ લાંબી હોય   $(c)$  ટીલોસેન્ટ્રિક
      $(4)$  રંગસૂત્રમાં બે જ ભજાઓ હોય   $(d)$  મેટાસેન્ટ્રિક
    View Solution
  • 2
    નીચેનામાંથી શું લિપીડ તથા પ્રોટીનયુક્ત પટલ ધરાવતું નથી?
    View Solution
  • 3
    કોષ અંગિકા $'X'$ કોષ અંગિકા $'Y'$ને આધારે બે પ્રકારમાં વહેચાય છે, જે પ્રોટીન સંશ્લેષણમાં મદદ કરે છે. અનુક્રમે $'X'$ અને $'Y'$ ઓળખો
    View Solution
  • 4
    મધ્ય પટલમાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળતો રાસાયણિક ઘટક $......$ છે.
    View Solution
  • 5
    રિબોઝોમનો મોટામાં મોટો પેટા એકમ .......
    View Solution
  • 6
    નીચેના પૈકી કોષરસસ્તર કયું કાર્ય નથી કરતું $?$
    View Solution
  • 7
    પક્ષ્મ કે કશાની રચનામાં કુલ કેટલી સૂક્ષ્મ નલિકાઓ હોય છે $?$
    View Solution
  • 8
    આદિકોષકેન્દ્રી કોષોનું કોષવિભાજન સુકોષકેન્દ્રી કોષોના કોષ વિભાજન કરતાં ........... .
    View Solution
  • 9
    રંગસૂત્રોના મુખ્ય ઘટકો $ .......$
    View Solution
  • 10
    નીચેનામાંથી કયું પ્રાણીકોષમાં ગેરહાજર હોય છે $?$
    View Solution