Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
અમુક અંતરે રહેલ ઈલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેના કુલંબીય સ્થિતવિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષણ બળનો ગુણોત્તર $2.4 \times 10^{39}$ છે. સમપ્રમાણ અચળાંક $K=\frac{1}{4 \pi \varepsilon_0}$ અને ગુરુત્વાકર્ષણ અચળાંક $G$ નો ગુણોત્તર લગભગ કેટલો હશે?
જો $g _{ E }$ અને $g _{ M }$ એ અનુક્રમે પૃથ્વી અને ચંદ્રની સપાટી પર ગુરુત્વપ્રવેગનાં મૂલ્યો હોય અને બંને સપાટ્ટી પર મિલિકાનનો પ્રયોગ કરવામાં આવે તો નીચેના ગુણોત્તરનું મૂલ્ય કેટલું થાય? ચંદ્ર પર વિદ્યુતભાર/પૃથ્વી પર વિદ્યુતભાર
એક ધન ધાતુના ગોળા પાસે $+ 3Q$ વિદ્યુતભાર છે. જે $-Q$ વિદ્યુતભાર વાળા સુવાહક ગોળીય કવચને સમકેન્દ્રિત છે. ગોળાની ત્રિજ્યા $a$ અને ગોળીય કવચની $b$ છે. $(b > a)$. કેન્દ્રથી $R$ અંતર આગળ $(a < R < b) \,f$ વિદ્યુતક્ષેત્ર ....... છે.
આકૃતિમાં અનિયમિત વિધુતક્ષેત્ર $x-$ અક્ષની દિશામાં છે વિધુતક્ષેત્ર ધન $x-$ અક્ષ પર નિયમિત દરથી વધે છે વિધુતડાઈપોલને વિધુતક્ષેત્રમાં મૂકવામાં આવે છે તો નીચનામાંથી ક્યુ વિધાન સાચું થાય ?
$\lambda$ વિદ્યુતભાર ઘનતા ધરાવતા બે લાંબા પાતળા વિદ્યુતભારીત સળિયાને એકબીજને સમાંતર $d$ અંતરે મૂકવામાં આવ્યા છે. એક સળીયા બીજા સળીયા પર એકમ લંબાઈ દીઠ લાગતું બળ કેટલું હશે? $\left(\right.$ જ્યાં $\left.k=\frac{1}{4 \pi \varepsilon_0}\right)$
રેખીય વિદ્યુતભાર ઘનતા $\lambda$ સાથે એકરૂપ રીતે વિદ્યુતભારીત લાંબા દોરાથી $r$ અંતરે ડાયપોલ મોમેન્ટ $\vec{p}$ સાથેની એક વિદ્યુત ડાયપોલ મૂક્વામાં આવી છે. જો સદિશ $\vec{p}$ દોરાની દિશામાં હોય તો ડાયપોલ પર લાગતું બળ $F$ શોધો.