Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$2 \,m$ લંબાઈ અને $1\, cm$ ત્રિજ્યા ધરાવતા તારનો એક છેડો છત સાથે બાંધેલો છે અને બીજા છેડા પર $0.8$ રેડિયન જેટલા વળ ચડાવવામાં આવે તો તેમાં ઉત્પન્ન થતી સ્પર્શીય વિકૃતિ કેટલી હોય $?$
એક $l$ લંબાઈ અને $r$ ત્રિજ્યા ધરાવતા સળિયાને બીજા સમાન દ્રવ્યમાથી બનાવેલ $l/2$ લંબાઈ અને $r/2$ ત્રિજ્યા ધરાવતા સળિયા સાથે જોડેલ છે. નાના સળિયાનો છૂટો છેડો છત સાથે બાંધેલો છે અને મોટા સળિયાના છૂટા છેડા પર $\theta°$ વળ ચડાવવામાં આવે તો બંનેના જોડાણના સ્થાન પર વળનો ખૂણો કેટલો થાય $?$
$1.0\,m.$ લંબાઈ અને $10\,mm$ત્રિજ્યા ધરાવતા સ્ટીલના તાર પર $100\,kN$ જેટલું બળ લગાવીને તેની લંબાઈમાં વધારો કરવામાં આવે છે.સ્ટીલના તારનો યંગ મોડ્યુલસ $2 \times 10^{11}\,Nm^{-2}$ હોય તો ........ $\%$ વિકૃતિ ઉત્પન્ન થાય.