$PQRS$ ધરાવતાં અનિયમીત આકારનાં વાહક તારને સમાન ચુંબકીય ક્ષેત્રમાં સમતલને લંબ મૂક્તા તેનાં આકારમાં ફેરફાર થઈને વર્તુળાકાર બને છે તો પ્રેરીત વિદ્યુત પ્રવાહની દિશા
  • A
    સમઘડી
  • B
    વિષમઘડી
  • C
    વિદ્યુત પ્રવાહ વહેતો નથી 
  • D
    એક પણ નહીં
Easy
Download our app for free and get startedPlay store
b
(b)

Using Lenz's law, inward flux is increasing. So to oppose this change current will be anticlockwise.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $2m$ લંબાઇ ધરાવતો સળિયો $100\, radian/sec$ ની કોણીય ઝડપથી ભ્રમણ કરે છે,ચુંબકીયક્ષેત્ર $0.3\, Tesla$ હોય,તો સળિયાના બે છેડા વચ્ચે કેટલો $emf$ ......$V$ ઉત્પન્ન થાય?
    View Solution
  • 2
    $70\,cm ^2$ નું ક્ષેત્રફળ અને $600$ જેટલા આંટા ધરાવતું એક લંબચોરસ ગૂંચળું $0.4\,wb\,m ^{-2}$ ના ચુંબકીય ક્ષેત્રમાં, ચુંબકીય ક્ષેત્રને લંબ અક્ષને ફરતે ભ્રમણ કરે છે. જો ગૂંચળું એક મિનીટમાં $500$ પરિભ્રમણો પૂર્ણ કરે તો જયારે ગૂંચળાનું સમતલ ક્ષેત્ર સાથે $60^{\circ}$ ના નમને (કોણે) હોય તો તાત્ક્ષણીક $emf...........\,V$ થશે.$(\pi=\frac{22}{7})$
    View Solution
  • 3
    આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક ગૂંચળામાં વિદ્યુતપ્રવાહ $i$ એ સમય સાથે બદલાય છે. ગૂંચળામાં સમય સાથે બદલાતા પ્રેરિત $e.m.f.$ માટે કયો આલેખ યોગ્ય છે.
    View Solution
  • 4
    ટ્રાન્સફોર્મરનાં આંટાનો ગુણોતર $\frac{ N _{1}}{ N _{2}}=\frac{50}{1}$ છે.તેને $120$ વૉલ્ટના  $AC$ સપ્લાય સાથે જોડેલ છે,જો પ્રાથમિક અને ગૌણ પરિપથનાં અવરોધ $1.5\, k \Omega$ અને $1\, \Omega$ છે,તો તેનો આઉટપુટ પાવર ($W$ માં) કેટલો હશે?
    View Solution
  • 5
    $2\, cm$ બાજુની લંબાઈ ધરાવતા એક નક્કર ધાતુનો ઘન,ધન $y -$ દિશામા $6\, m/s$ જેટલી અચળ ઝડપથી ગતિ કરે છે. ધન  $z-$ દિશામા $0.1\,T$ પ્રબળતા ધરાવતું એક સમાંગી ચુંબકીય ક્ષેત્ર પ્રવર્તે છે. $x-$ અક્ષને લંબ તેવી ઘનની બે બાજુઓ વચ્ચે સ્થિતિમાનનો તફાવત કેટલા ......$mV$ હશે?
    View Solution
  • 6
    કોઇલમાં પ્રવાહ $2 \,A$ થી $4 \,A$ , $0.05\, second$ માં કરતાં $8 \,V$ $emf$ ઉત્પન્ન થાય છે.તો કોઇલનું આત્મપ્રેરકત્વ કેટલા .......$H$ થાય?
    View Solution
  • 7
    $0.3\;cm$ અને $20\;cm$ ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર લૂપને સમઅક્ષીય એકબીજાને સમાંતર $15\;cm$ અંતરે મૂકેલી છે. જો નાની લૂપમાં પ્રવાહ $20\,A$ પસાર કરતાં મોટી લૂપ સાથે સંકળાયેલ ચુંબકીય ફલકસ ..... .
    View Solution
  • 8
    $r $ ત્રિજયાના કોઇ વિસ્તારમાં એકસમાન ચુંબકીયક્ષેત્ર છે. આ ચુંબકીયક્ષેત્રમાં સમય સાથે $\frac{{d\vec B}}{{dt}}$ ના દરથી ફેરફાર થાય છે. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર $R$ નું $(R>r) $ લૂપ $-1,r $ ત્રિજયાના લૂપને ઘેરાયેલું છે,તથા $ R$ ત્રિજયાનું લૂપ $- 2$  ચુંબકીયક્ષેત્રના વિસ્તારની બહાર છે. તો ઉત્પન્ન થયેલ $emf$ નું મૂલ્ય કેટલું હશે?
    View Solution
  • 9
    ગૌણ ગૂંચળામાં આંટાની સંખ્યા $280$ અને પ્રાથમિક ગૂંચળામાં આંટાની સંખ્યા $140$ છે. પ્રાથમિક ગૂંચળામાં પ્રવાહ $4 \,A$ છે,તો ગૌણ ગૂંચળાનો પ્રવાહ કેટલા ......$A$ થાય?
    View Solution
  • 10
    $2\,H$ ઇન્ડકટર અને $10\,\Omega$ અવરોધને શ્રેણીમાં જોડીને $5\,V$ ની બેટરી સાથે જોડતાં શરૂઆતમાં વિદ્યુતપ્રવાહમાં કેટલા .....$amp/sec$ ફેરફાર થાય?
    View Solution