Question
પ્રાસવાળા શબ્દો લખો : વાટ

Answer

ઉચાટ

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચેના ઉત્તર માટે પ્રશ્નો બનાવો :
મામાના ઘરે ગયેલી મમ્મી દરરોજ સાંજે ફોન દ્વારા ભાઈબહેન સાથે વાત કરે છે.
પ્રથમ ભાષામાં અનુવાદ કરો :
વરસાદમાં રમવાની બહુ મજા આવે છે.
વાક્યોને તમારી પ્રથમ ભાષામાં અનુવાદ કરો:
નવરાત્રી દરમિયાન લોકો ગરબે ઘૂમે છે.
યોગ્ય શબ્દ પસંદ કરી વાક્ય પૂર્ણ કરો :
અમારી શાળાના વિદ્યાર્થીઓ ગઈ કાલે માઉન્ટ આબુ (જઈશું, જઈએ છીએ, ગયા હતા).
પ્રથમ ભાષામાં અનુવાદ કરો :
બધા કૌરવોમાં દુર્યોધન સૌથી વધુ ઘમંડી હતો.
રેખાંકિત શબ્દને સ્થાને પાઠમાં વપરાયેલા શબ્દ શોધીને વાક્ય ફરીથી લખો:
એક જળમાં રહેનારા રાક્ષસે એને મારી ખાવા માછલી બનાવી હતી.
વાક્યોમાં લીટી દોરેલ શબ્દમાં ઉચ્ચારણના લીધે ભૂલ થઈ છે. ભૂલ સુધારીને વાક્યો ફરીથી લખો:
શેરીના નરમાં ત્રણ દિવસથી પાણી આવતું નથી.
શબ્દકોશના ક્રમમાં ગોઠવો :
પહેલાં, નારાજ, સૂર, સંમત
શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો : માલ, ટાયલી, ચોર, વિકરાળ
સાચાં વાક્યો સામે ખરાની નિશાની કરો :
_____ પવનદેવ ખૂબ ગુસ્સો થયા.
_____ પવનદેવ ખૂબ ગુસ્સો આવ્યો.
_____ પવનદેવને ખૂબ ગુસ્સો આવ્યો.