Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જ્યારે તાપમાન $300 K$ થી $310 K$ સુધી ફેરફાર થાય ત્યારે પ્રક્રિયાનો દર બમણો થશે. તો પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા ..... $kJ\,mol^{-1}$ થશે. $(R = 8.314 JK^{-1} mol^{-1} and log 2 = 0.301)$
$2A + B \rightarrow $ નિપજ પ્રક્રિયા માટે દર અચળાંક $(K) 15$ સેકન્ડ પછી $2.5 × 10^{-5}$ લીટર મોલ$^{-1}$ સેકન્ડ છે, $30$ સેકન્ડ પછી $2.60 × 10^{-5}$ લીટર મોલ$^{-1}$ સેકન્ડ$^{-1}$ છે અને $50$ સેકન્ડ પછી $2.55 × 10^{-5}$ લીટર મોલ$^{-1}$ સેકન્ડ$^{-1}$ છે. તો પ્રક્રિયાનો ક્રમ.....
એક નિશ્ચિત પ્રક્રિયાં માટે, વેગ = $k [ A ]^2[ B ]$ છે.$B$ની સાંદ્રતા અચળ રાખીને જ્યારે $A$ની પ્રારંભિક સાંદ્રતા ત્રણ ગણી કરવામાં આવે ત્યારે પ્રારંભિક વેગ થશે તે...
જ્યારે તાપમાન વધીને $300\,K$ થી $310 \,K$ થાય ત્યારે પ્રક્રિયાનો દર $2.3 $ ગણુ વધે છે. જો $300 \,K$ એ દર અચળાંક $x$ હોય તો $310 \,K$ એ દર અચળાંક....... જેટલું થાય છે.
પ્રકાશરાસાયણિક પ્રક્રિયા $AB + hv \to AB^*$માં $AB$ માટે $'I'$ શોષિત પ્રકાશની તીવ્રતા છે અને $C$ સાંદ્રતા છે,તો $AB^*$ની રચનાનો દર સીધો કોના પ્રમાણમાં છે?