Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
લાલ અને લીલા કિરણોથી બનેલા પ્રકાશનું કિરણ એ લંબચોરસ કાચની પ્લેટની સપાટી પર આપાત થાય છે. જ્યારે પ્રકાશ કિરણ વિરુદ્ધ સમાંતર સપાટી પર પડે છે, ત્યારે લાલ અને લીલા કિરણો ......
વસ્તુ અને પડદા વચ્ચેનું અંતર $100\, cm$ છે,બર્હિગોળ લેન્સના બે સ્થાન માટે પડદા પર પ્રતિબિંબ મળે છે.આ બે સ્થાન વચ્ચેનું અંતર $40 \,cm$ છે,તો લેન્સનો પાવર લગભગ કેટલો હશે?
એક સંયુક્ત માઈક્રોસ્કોપ $15\, cm$ અંતરે અલગ રાખેલ એક $6.25\, cm $ કેન્દ્રલંબાઈના આઈપીસ અને $ 20 \,cm$ કેન્દ્રલંબાઈના ઓબ્જેક્ટિવ લેન્સનો બનેલો છે. તો અનંત અંતરે અંતિમ પ્રતિબિંબ રચાયેલ હોય ત્યારે મેગ્નિફાઇગ પાવર કેટલો છે?
પાતળા સમબહિર્ગોળ લેન્સની ઓપ્ટિક અક્ષ $x - $ અક્ષ છે. વસ્તુના અને તેના પ્રતિબિંબના સ્થાનના યામ અનુક્રમે $ (-40\,\, cm , 1\,\, cm)$ અને $(50\,\, cm, - 2 \,\,cm )$ છે, તો લેન્સનું સ્થાન શું થશે ?
બે વસ્તુઓ $A$ અને $B$ ને $40\,cm$ ની વક્રતા ત્રિજ્યા ધરાવતા અંતર્ગોળ અરીસાની સામે અનુક્રમે $15\,cm$ અને $25\,cm$ અંતરે રાખવામાં આવ્યા છે. અરીસા દ્વારા મળતા પ્રતિબંબો વચ્ચેનું અંતર $...........\,cm$ થશે.