Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$PN $ જંકશન ડાયોડનો ઉપયોગ કરીને અર્ધ તરંગ રેક્ટિફાયરમાં ઓમ્પિપ્યુડ $25$ અને આવૃત્તિ $50Hz$ છે. કોઈ ફિલ્ટરનો ઉપયોગ કરવામાં નથી આવ્યો અને ભાર વિદ્યુતપ્રવાહ $1000$ $\Omega$ છે. લાક્ષણિક ડાયોડનો ફોરવર્ડ વિદ્યુતપ્રવાહ $10$ $\Omega$ છે. તો રિપલ ફેક્ટર...... છે.
પરિપથમાં, જ્યારે $A$ અથવા $B$ આગળ સ્થિતિમાન $5\,V$ હોય ત્યારે લોછકલ કિંમત $A=1$ અથવા $B=1$ છે, અને જ્યારે $A$ અથવા $B$ આગળ સ્થિતિમાન $0\,V$ હોય ત્યારે લોગકલ કિંમત $A=0$ અથવા $B =0$ છે.આપેલ પરિપથ માટે સત્યાર્થ સારણી (ટૂથ ટેબલ) $........$ થશે.
$n-p-n$ $CE$ ટ્રાન્ઝીસ્ટરમાં બેઝ પ્રવાહના $100\,\mu A$ થી $200\,\mu A$ ના ફેરફાર દરમિયાન કલેકટર પ્રવાહ અનુક્રમે $5\,mA$ થી $16\,mA$ સુધી બદલાય છે. ટ્રાન્ઝીસ્ટરનો પ્રવાહ ગેઈન $.........$ છે.