b
આકૃતિમાં દર્શાવેલ પરિપથમાં \(D_1 \) રિવર્સ બાયસ સ્થિતિમાં છે. આથી \(D_1\) અને તેની શ્રેણીમાં જાડેલ \(20 \Omega \) માંથી કોઈ પ્રવાહ વહેશે નહિ. ડાયોડ \( D_2\) નો ફારવર્ડ બાયસ અવરોધ શૂન્ય લેતાં,
\(\,I\,\, = \,\,\frac{5}{{20\,\, + \;\;30}}\,\, = \,\,\frac{5}{{50}}\,\,A\)
