અર્ધવાહકમાં હોલ કોના કારણે હોય?
  • A
    પ્રોટોન 
  • B
    ન્યૂટ્રોન 
  • C
    વધારાના ઇલેક્ટ્રોન
  • D
    ઇલેકટ્રોની ગેરહાજરી
AIPMT 1999, Easy
Download our app for free and get startedPlay store
d
(d) In a junction diode, the free electrons combine with a hole and gets converted into a valence electron. Now the thermal energy breaks this electron-hole pair in the depletion layer, the electron drifts to the \(n-type\) region leaving behind the hole which drifts to the \(p-type\) region.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    મુક્ત ઇલેક્ટ્રોનની મોબીલીટી મુક્ત હોલ કરતાં વધું છે કારણ કે
    View Solution
  • 2
    $AND$  ગેટ બનાવવા માટે કેટલા $NAND$ ગેટ વાપરવા જોઈએ ?
    View Solution
  • 3
    બુલિયન બીજ ગણિતમાં $Y = A + B$ એટલે . . . . . .
    View Solution
  • 4
    બેઝ વિદ્યુતપ્રવાહ  $ 100 \mu A$  છે અને ક્લેક્ટર વિદ્યુતપ્રવાહ $3mA$ હોય, તો $\beta$, $\alpha$ અને $Ie$ ની કિંમત અનુક્રમે ........છે.
    View Solution
  • 5
    બેઝ વિદ્યુતપ્રવાહ $100 \mu$A છે અને ક્લેક્ટર વિદ્યુતપ્રવાહ $3mA$ છે. બેઝ વિદ્યુતપ્રવાહ માં $20 \mu A$  નો બદલો કરતાં ક્લેક્ટર પ્રવાહમાં વિદ્યુતપ્રવાહમાં મળે છે. તો $\beta_{a.c}$ ........છે.
    View Solution
  • 6
    એવી પરિસ્થિતિ લો કે જેમાં $P-N$ જંકશનનો રિવર્સ પ્રવાહ વધે છે જ્યારે તે $\le 621\, {nm}$ તરંગલંબાઈના પ્રકાશના સંપર્કમાં આવે છે. આ પ્રક્રિયા દરમિયાન, હોલ-ઈલેક્ટ્રોન જોડના નિર્માણના કારણે વાહકની સાંદ્રતામાં વધારો થાય છે. બેન્ડ ગેપનું મૂલ્ય (${eV}$ માં) લગભગ કેટલું હશે?
    View Solution
  • 7
    $\beta=100$ જેટલી પ્રવાહ લબિધ ધરાવતા એક $n.p.n$ ટ્રાન્ઝિસ્ટરન કોમન-એમીટર સંરચનામાં, આકૃતિમાં દર્શાવ્યા અનુસાર જોડવામાં આવેલ છે. અમ્પ્લિફાયર માટે આઉટપુટ વોલ્ટેજ $..........\,V$ હશે.
    View Solution
  • 8
    કાર્બન, સિલિકોન અને જર્મેનિયમ એ દરેકને ચાર વેલેન્સ ઇલેક્ટ્રોન હોય છે. ઓરડાના તાપમાને નીચેનામાંથી કયું વિધાન સૌથી યોગ્ય છે?
    View Solution
  • 9
    આકૃતિમાં $P - N$ જંકશન ડાયોડની ફૉરવર્ડ બાયસ લાક્ષણિકતા દર્શાવી છે. આ ડાયોડને $2\;V$  ઇનપુટ વૉલ્ટેજ આપતાં આશરે તેનો ડાયનેમિક અવરોધ કેટલા .........$\Omega$ હશે ?
    View Solution
  • 10
    એક $CE $ ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયરમાં કલેક્ટર અવરોધ $ 2 \;k\Omega$ પર ઑડિઓ સિગ્નલ વોલ્ટેજ $2\,V$ છે. જો બેઝ અવરોધ $1 \;ક\Omega $ અને ટ્રાન્ઝિસ્ટરનો પ્રવાહ એમ્પ્લિફિકેશન ફેકટર $100$ હોય, તો ઇનપુટ સિગ્નલ વોલ્ટેજ કેટલો હશે?
    View Solution