પ્રકાશ તરંગોના વ્યતિકરણ અને વિવર્તનની ઘટનાનો મુખ્ય તફાવત શું છે?
  • A
    વિવર્તન એ સમાન તરંગઅગ્રમાંથી આવતા પ્રકાશની આંતરક્રિયાને કારણે છે જ્યારે વ્યતિકરણએ એક જ ઉદગમમાંથી અલગ કરેલા બે તરંગોની આંતરક્રિયાને કારણે છે
  • B
    વિવર્તન એ એક જ તરંગઅગ્રમાંથી આવતા પ્રકાશની આંતરક્રિયાને કારણે છે જ્યારે વ્યતિકરણ એ બે અલગ ઉદગમમાંથી આવતા તરંગોની આંતર ક્રિયાને કારણે છે.
  • C
    વિવર્તન ઍ એક જ ઉદગમમાંથી મેળવેલા તરંગોની આંતરક્રિયાને કારણે છે જ્યારે વ્યતિકરણ એ સમાન તરંગઅગ્રમાથી આવતા પ્રકાશના વળવાને લીધે છે.
  • D
    ઉદગમમાંથી પરાવર્તિત તરંગો દ્વારા વિવર્તન થાય છે જ્યારે સપાટી પરથી તરંગોના વક્રિભવનને કારણે વ્યતિકરણ થાય છે.
Easy
Download our app for free and get startedPlay store
b
(b)

We know that two separate wave front originating from two whereas sources produce interference,Secondary wavelets originating from different parts of same wave front constitute diffraction.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    યંગના બે સ્લિટના પ્રયોગમાં પ્રકાશની તરંગલંબાઈ નીચી હોય તો શલાકાની પહોળાઈ .....
    View Solution
  • 2
    યંગના બે-સ્લિટના પ્રયોગમાં, $560 \,nm$ તરંગલંબાઈનો લેઝર પ્રકાશ, બે ક્રમિક પ્રકાશિત શલાકાઓ વચ્ચેનું અંતર $7.2$ $mm$ થાય તે રીતે વ્યતિકરણ ભાત રચે છે. હવે બીજા પ્રકાશની મદદથી વ્યતિકરણ ભાત મેળવવામાં આવે છે કે જેથી બે ક્રમિક પ્રકાશિત શલાકાઓ વચચેનું અંતર $8.1 \,mm$ થાય છે. બીજા પ્રકાશની તરંગલંબાઈ .......... $nm$ હશે.
    View Solution
  • 3
    $f _{0}=5\,cm$, $\lambda=6000\, \mathring A, a =1\;cm$ ધરાવતા માઇક્રોસ્કોપનો વિભેદન પાવર શોધો.
    View Solution
  • 4
    $286\, kms ^{-1}$ ની ઝડપે પૃથ્વીથી દૂર ગેલેક્સી ગતિ કરે છે $630\, nm$ તરંગલંબાઈમાં શિફ્ટ  $x \times 10^{-10}\, m$ હોય તો $x=.............$ 
    View Solution
  • 5
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $x$ દિશામાં ગતિ કરતા સમાંતર ઇલેક્ટ્રોનપૂંજ $d$ જાડાઈ ધરાવતી સ્લીટ પર પડે છે. જો સ્લીટમાંથી પસાર થયા પછી ઇલેક્ટ્રોન $y$ દિશામાં $P_y$ જેટલું વેગમાન મેળવે છે,તો સ્લીટમાંથી પસાર થતાં મોટા ભાગના ઇલેક્ટ્રોન માટે ....
    View Solution
  • 6
    $6000\,Å$ તરંગલંબાઈ ધરાવતો પ્રકાશ $1.5$ વક્રીભવનાંક ધરાવતી કાચની પાતળી પ્લેટ પર એવી રીતે આપાત થાય છે કે જેથી પ્લેટમાંનો વક્રીભવન ખૂણો $60^o$ થાય. તો પ્લેટની જાડાઈ શોધી કે જેથી પ્લેટ પરાવર્તનથી અપ્રકાશિત દેખાય.
    View Solution
  • 7
    યંગનો પ્રયોગ દર્શાવે છે કે . . . . . .
    View Solution
  • 8
    યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં ત્રીજી અપ્રકાશિત શલાકા આગળ ...
    View Solution
  • 9
    $P_1 $ અને $P_2$  બે પોલેરોઈડની દ્‍ગ અક્ષ એકબીજાને લંબ રહે તેમ મૂકેલા છે. $I_0$ વાળો અધ્રુવીભૂત પ્રકાશ $P_1 $ પર આપાત થાય છે. ત્રીજો પોલેરોઈડ $P_3 , P_1 $ અને $ P_2 $ ની વચ્ચે $P_1$  સાથે $45^o $ ના ખૂણે મૂકેલો છે. $P_2$  માંથી બહાર આવતા પ્રકાશની તીવ્રતા કેટલી હશે?
    View Solution
  • 10
    એક સ્લિટના વિવર્તનના પ્ર્યોગમાં $1\,m$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિગોળલેન્સના ઉપયોગ થાય છે. સ્લિટની પહોળાઈ $0.3\,mm$ છે. મધ્યસ્થ અધિકતમથી $5\,mm$ અંતરે ત્રીજુ ન્યૂનતમ આવેલું હોય તો પ્રકાશની તરંગલંબાઈ .........  $\mathop A\limits^o $
    View Solution