Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જો દ્રવ્યનો વક્રીભવનાંક ‘$\mu $ ‘ છે. તેવા દ્રવ્યની સમતલ સપાટી પર હવામાંથી અધ્રુવીભૂત પ્રકાશ આપાત થાય છે.કોઇ ચોકકસ આપાતકાણે $‘i’$ પર એમ જોવા મળ્યું કે પરાવતિર્ત અને વક્રીભૂતકિરણો એકબીજાને લંબ છે.આ પરિસ્થિતિ માટે નીચેના વિધાનોમાંથી કયું સાચું છે?
યંગના બે સ્લિટના પ્રયોગમાં શલાકાની પહોળાઈ $0.2 \,mm$ છે. જો પ્રકાશની તરંગલંબાઈ એ $10\%$ જેટલી વધે છે અને સ્લીટનું અંતર $10\%$ જેટલું વધે છે. તો શલાકાની પહોળાઈ .....$mm$
$0.1\, mm$ પહોળાઈ ધરાવતી સ્લીટને $6000\,\mathop A\limits^o $ તરંલંબાઈ ધરાવતા પ્રકાશના સમાંતર કિરણો વડે પ્રકાશિત કરવામાં આવે છે અને તેની વિવર્તન ભાતને સ્લીટથી $0.5\, m$ દૂર રહેલા પડદા પર નિહાળવામાં આવે છે.; તો ત્રીજી અપ્રકાશિત શલાકાનું મધ્યમાન પ્રકાશિત શલાકાથી અંતર($mm$ માં) કેટલું હશે?
$I$ તીવ્રતા ધરાવતો અધ્રુવીભૂત પ્રકાશ એક આદર્શ પોલેરાઇઝર $A$ માંથી પસાર થાય છે.બીજો સમાન પોલેરાઇઝર $B$ એ $A$ ની પાછળ મૂકવામાં આવે છે. $B $ ની આગળ/પછી પ્રકાશની તીવ્રતા $\frac{I}{2}$ જેટલી માલૂમ પડ છે.હવે,બીજો સમાન પોલેરાઇઝર $C$ ને $A$ અને $B$ ની વચ્ચે મૂકવામાં આવે છે.$B$ થી આગળ તીવ્રતા $\frac{I}{8}$ જેટલી મળે છે. $A$ અને $C$ ધ્રુવીભવન ( અક્ષ ) વચ્ચેનો કોણ ________$^o$ થશે.