પ્રકાશનું કિરણ ધટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં ગતિ કરે છે. તેના માટે ક્રાંતિકોણ $C$ છે,તો કિરણનું મહત્તમ વિચલન કેટલું થાય?
  • A$\left( {\frac{\pi }{2} - C} \right)$
  • B$2C$
  • C$\pi - 2C$
  • D$\pi - C$
Medium
Download our app for free and get startedPlay store
c
(c) When the ray passes into the rarer medium, the deviation is \(\delta = \phi - 0\).

This can have a maximum value of \(\left({\frac{\pi }{2} - C} \right)\) for \(\theta = C\) and \(\varphi = \frac{\pi }{2}\).

When total internal reflection occurs, the deviation is \(\delta = \pi - 2\), the minimum value of \(\theta \) being \(C.\)

The maximum value of \(\delta = \pi - 2C\).

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ખામી અને નિવારવાના ઉપાયો જોડો.
    $(I)$ મોતિયો $(A)$ નળાકાર લેન્સ
    $(II)$ ગુરુદ્રષ્ટિ  $(B)$ બહિર્ગોળ લેન્સ
    $(III)$ એસ્ટિગ્મેટીઝમ $(C)$ અંતર્ગોળ લેન્સ
    $(IV)$ લઘુદ્રષ્ટિ $(D)$ બાયફોકલ લેન્સ 
    View Solution
  • 2
    આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે અરીસાઓ એકબીજાને લંબ છે. પ્રકાશનું કિરણ $AB$ એ $M_1$ અરીસા પર આપાત થાય છે. પરાવર્તિત  કિરણ $M_2$ દ્વારા પણ પરાવર્તન પામે છે. ત્યારે $M_2$ દ્વારા પરાવર્તન પામતું કિરણ આપાત કિરણને સમાંતર થાય જો ……
    View Solution
  • 3
    આકૃત્તિમાં દર્શાવ્યા મુજબ, માધ્યમ $1$ માંથી પસાર થયા બાદ માધ્યમ $2$ માં પ્રકાશની ઝડ૫ વેગ $v_{2} \ldots$ $\times 10^{8}\,ms ^{-1}$ થશે. ( $c =3 \times 10^{8} \,ms ^{-1}$ આપેલ છે.)
    View Solution
  • 4
    $1.5$ વક્રીભવનાંકના પ્રિઝમ માટે ન્યૂનત્તમ વિચલન મળે છે ત્યારે પ્રિઝમકોણ ?.....$^o$ $(cos 41° = 0.75)$
    View Solution
  • 5
    $1.0$ અને $1.5$ વક્રિભવનાંક ધરાવતા બે પારદર્શક માધ્યમ $30\,cm$ વક્રતાત્રિજ્યાની ગોળીય વક્રીભવન સપાટી દ્વારા અલગ કરેલા છે. સપાટીનું વક્રતાકેન્દ્ર ધટ્ટ માધ્યમ તરફ રહેલું છે અને બિંદુવત્ વસ્તુને મુખ્ય અક્ષ પર સપાટીના ધ્રુવથી $15\,cm$ ના અંતરે પાતળા માધ્યમમાં મૂકેલ છે. સપાટીના ધ્રુવથી પ્રતિબિંબનું અંતર ........... $cm$ છે.
    View Solution
  • 6
    અંતર્ગોળ અરીસાના કેન્દ્રલંબાઈ $50\, cm $ છે. પદાર્થને .......$cm$ જગ્યાએ મૂકતાં પ્રતિબિંબ બમણા આકારનું વાસ્તવિક અને વ્યસ્ત મળશે.
    View Solution
  • 7
    $30 \,cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા એક બહિર્ગોળ લેન્સથી $60\, cm$ અંતરે એક બિંદુવત વસ્તુ રાખવામાં આવેલ છે. જે એક સમતલ અરીસાને લેન્સની મુખ્ય અક્ષને લંબરૂપે અને તેનાથી $40\, cm$ અંતરે મૂકવામાં આવતા, અંતિમ પ્રતિબિંબ $....$ અંતરે રચાશે.
    View Solution
  • 8
    આપેલ આકૃતિમાં નિર્ગમન કિરણો વચ્ચે ખૂણો કેટલો થાય?
    View Solution
  • 9
    $0.5\,cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિગોળ લેન્સથી $1\,m$ અંતરે બિંદુવત વસ્તુ મૂકેલી છે લેન્સની પાછળ $2\,m$ અંતરે સમતલ અરીસો મૂકવામાં આવે છે તંત્ર દ્વારા મળતું પ્રતિબિંબનું સ્થાન અને પ્રકાર ..........
    View Solution
  • 10
    પાતળા બહિર્ગોળ લેન્સ માટે વક્રતાત્રિજ્યા અનુકુમે $15 \mathrm{~cm}$ અને $30 \mathrm{~cm}$ છે. લેન્સની કેન્દ્ર લંબાઈ $20 \mathrm{~cm}$ હોય તો દ્રવ્યનો વક્રીભવનાંક. . . . . . . હશે.
    View Solution