પ્રકાશનુંં વ્યતિકરણ સતત મેળવવા માટેની બે શરતો લખો. યંગના દ્વિ સ્લીટ પ્રયોગમાં,$ 400 \,nm, $ તરંગલંબાઈનો પ્રકાશ લેતાં $'X' $ પહોળાઈની વ્યતિકરણ શલાકાઓ મળે છે. પ્રકાશની તરંગલંબાઈ $600 \,nm$ સુધી વધારતા અને સ્લીટો વચ્ચેનું વિયોજન અડધુ કરવામાં આવે છે. જો પડદા પર મળતી શલાકાની પહોળાઈ બન્ને ઘટનાઓમાં સરખી અનુભવવા મળે તો બંને ગોઠવણીમાંના પડદા અને સ્લીટો વચ્ચેના અંતરનો ગુણોત્તર શોધો.
Download our app for free and get started