Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$8$ મોલ $AB_3$ ને $1.0\,dm^3$ કદના પાત્રમાં લેવામાં આવ્યા છે.તેનુ વિયોજન $2A{B_{3\left( g \right)}}{\text{ }} \rightleftharpoons {\text{ }}{A_{2(g)}}\,{\text{ + }}3{B_{2(g)}}$ મુજબ થાય છે. સંતુલને $2$ મોલ $A_2$ હાજર હોય, તો પ્રક્રિયાનો સંતુલન અચળાંક ....... $mol^2\,L^{-2}$ થશે.
$288 \,{~K}$ પર સંતુલન પ્રક્રિયા માટે ${N}_{2} {O}_{4({~g})} \rightleftharpoons 2 {NO}_{2(9)}$ ${K}_{{p}}$નું મૂલ્ય $47.9$ છે. સમાન તાપમાને આ પ્રક્રિયા માટે ${K}_{{C}}$ $......$ છે.
$298\,K$ એ બે વાયુમય સંતુલન $S{O_{2(g)}} + \frac{1}{2}{O_{2(g)}}$ $\rightleftharpoons$ $S{O_{3(g)}}$ અને $2S{O_{3(g)}}$ $\rightleftharpoons$ $2S{O_{2(g)}} + {O_{2(g)}}$ સંતુલન અચળાંક અનુક્રમે ${K_1}$ અને ${K_2}$ છે. નીચે પૈકી કયો સંબંધ ${K_1}$ અને ${K_2}$ માટે સાચો છે?