પ્રક્રિયા $2SO_{2(g)} + O_{2(g)} \rightleftharpoons 2SO_{3(g)}$  માટે યોકકસ તાપમાને સંતુલન અચળાંક મૂલ્ય $278$ છે. તો આ તાપમાને પ્રક્રિયા $SO_{3(g)}  \rightleftharpoons SO_{2(g)} + \frac{1}{2} O_{2(g)}$ માટે સંતુલન અચળાંકનું મૂલ્ય શું થશે?
AIPMT 2012, Diffcult
Download our app for free and get startedPlay store
c
$25O_{2(g)}+\mathrm{O}_{2(g)} \leftrightharpoons 25O_{3(g)}, \mathrm{K}=278$

By reversing the equation (i), we get

$25 \mathrm{O}_{3(\mathrm{g})} \leftrightharpoons 2 \mathrm{SO}_{2(\mathrm{g})}+\mathrm{O}_{2(\mathrm{g})}$

Equilibrium constant for this reaction is

$\mathrm{K}^{\prime}=1 / \mathrm{K}=1 / 278$

By dividing the equation (ii) by $2,$ we get desired equation.

$\mathrm{SO}_{3(\mathrm{g})} \leftrightharpoons \mathrm{SO}_{2(g)}+\frac 12 \mathrm{O}_{2(\mathrm{g})}$

Equilibrium constant for this reaction

$K^{\prime \prime}=\sqrt{K^{\prime}}=\sqrt{\frac{1}{K}}=\sqrt{\frac{1}{278}}$

$=0.0599 \approx 0.06$ 

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેના સંતુલન આપેલ છે. $K1 : N_2 + 3H_2 $ $\rightleftharpoons$ $ 2NH_3 ; K_2 : N_2 + O_2 $ $\rightleftharpoons$ $ 2NO ; K_3 : H_2 + 1/2 O_2 $ $\rightleftharpoons$ $ H_2O$ પ્રક્રિયાનો સંતુલન અચળાંક,

    $2NH_3 + 5/2O_2 $ $\rightleftharpoons$ $ 2NO + 3H_2O, K_1, K_2$ અને $K_3$ ના સંદર્ભમાં ...... થાય.

    View Solution
  • 2
    પ્રકિયા ${N_{2\left( g \right)}} + {O_{2\left( g \right)}} \rightleftharpoons 2N{O_{\left( g \right)}}$ માટે $400\, K$ તાપમાને $K_c$ નુ મૂલ્ય $4.0 \times 10^{-6}$ છે. તો આ પ્રક્રિયા માટે $K_p$ નુ મૂલ્ય .....
    View Solution
  • 3
    પ્રક્રિયા પ્રણાલી $A{B_{\left( s \right)}} \rightleftharpoons {A_{\left( g \right)}} + {B_{\left( g \right)}}$ માં $A$ ની સંતુલન સાંદ્રતા બમણી કરતા $B$ ની સંતુલન સાંદ્રતા ..... 
    View Solution
  • 4
    પ્રક્રિયા $CH_3COOH + H_2O = H_3O^+ + CH_3COO^-$ માટે સંતુલન અચળાંક $K$ ..... થશે.
    View Solution
  • 5
    $X_{2(g)} + Y_{2(g)} $ $\rightleftharpoons$ $ 2XY_{(g)}$ નિશ્ચિત તાપમાને પ્રક્રિયાનો અભ્યાસ કરવામાં આવે છે. શરૂઆતમાં $1 $ મોલ $X_2$ ને $1$ લીટર ફલાસ્કમાં લેતા અને $2$ મોલ $Y_2$ ને બીજા $2$ લીટર ફલાસ્કમાં લઈએ તો $x_2$ અને $y_2$ માટેની સંતુલન સાંદ્રતા કેટલી ? $(|Xy|$ ની સંતુલન સાંદ્રતા= $0.6 \,mol/L)$
    View Solution
  • 6
    વાતભઠ્ઠીમાં જ્યારે આયર્ન અયસ્ક નું આયર્ન ધાતુમાં રિડકશન થાય છે ત્યારે નીચે આપેલ પ્રક્રિયા થાય છે.

    $\mathrm{Fe}_2 \mathrm{O}_{3(\mathrm{~s})}+3 \mathrm{CO}_{(\mathrm{g})} \rightleftharpoons \mathrm{Fe}_{(\mathrm{)})}+3 \mathrm{CO}_{2(\mathrm{~g})}$

    લ-શટેરિયલ સિધ્ધાંત નો ઉપયોગ કરતાં, નીચે આપેલામાંથી ક્યું એક સંતુલન માં ખલેલ પહોચાડશે નહી તેની આગાહી કરો.

    View Solution
  • 7
    જો સંતુલન અચળાંક નું $K_c$ $= 0.04$ મૂલ્ય હોય તો $0.1$ મોલ $Cl_2$ ને મેળવવા કેલા મોલ/લીટર $PCl_5$ ની જરૂર પડે ?
    View Solution
  • 8
    પ્રકિયા ${H_{2(g)}}\, + \,{I_{2(g)}}\, \rightleftharpoons 2H{I_{(g)}}$ માટે $440\,^oC$ તાપમાને $K_c$ નુ મૂલ્ય $50$ છે. જો પ્રક્રિયાની શરૂઆત $1\,L$ ની ફ્લાસ્કમાં $1$ મોલ $H_ 2$, $2$ મોલ $I_2$ અને $3$ મોલ $HI$ લઇને કરવામાં આવી હોય, તો $HI$ ની સંતુલન સાંદ્રતા .......... $M$ થશે.
    View Solution
  • 9
    $2000\, K$ તાપમાને નીચેની પ્રક્રિયાનો સંતુલન અચળાંક $4 \times 10^{-4}$ છે. ${N_{2\left( g \right)}} + {O_{2\left( g \right)}} \rightleftharpoons 2N{O_{\left( g \right)}}$ ઉદ્દીપકની હાજરીમાં સંતુલન $10$ ગણુ ઝડપથી પ્રાપ્ત થાય છે. તો $2000\, K$ તાપમાને ઉદ્દીપકની હાજરીમાં સંતુલન અચળાંક ................. થશે.
    View Solution
  • 10
    $PCl_5 $ $\rightleftharpoons$ $ PCl_3 + Cl_2$, પ્રક્રિયામાં સંતુલને $PCl_5, PCl_3$ અને $Cl_2$ ના દરેકના મુલ્ય $2$ મોલ છે અને કુલ દબાણ $3$ વાતા. છે તો $K_p$ નું મૂલ્ય ......વાતા. થશે ?
    View Solution