\(\begin{array}{lc}1 / 0.03 & 0.008 \\ X(-3 a=0.03 & 2 a=0.008 \\ \therefore x-3(0.004)=0.03 & \therefore a=0.004 \\ \therefore x=0.042\, N & \end{array}\)
$N_{2}=3.0 \times 10^{-3} M$
$O_{2}=4.2 \times 10^{-3} M$
અને $N O=2.8 \times 10^{-3} M$
આપેલ પ્રક્રિયા માટે બંધ કરેલા વાસણમાં $800 \,K$ અને $1$ $atm$ દબાણે $K_{p}$ ......... $atm$ હશે ?
$N_{2}(g)+O_{2}(g) \rightleftharpoons 2 N O(g)$
જો ત્રણેય સંયોજનની પ્રારંભિક સાંદ્રતા દરેકની $1\, {M}$ હોય, તો ${C}$ની સંતુલન સાંદ્રતા ${X} \times 10^{-1} \,{M}$ છે. ${x}$નું મૂલ્ય $.....$ (નજીકના પૂર્ણાંકમાં) છે.
એક પ્રયોગ માં, $2.0$ મોલ $NOCl$ ને એક લિટરના ચંબુ (ફ્લાસ્ક) માં મૂકવામાં આવ્યુ અને $NO$ ની સાંદ્રતા, સંતુલન સ્થપાયા પછી, $0.4 mol / L$ પ્રાપ્ત થયેલી છે તો $30^{\circ} C$ એ સંતુલન અચળાંક............. $\times 10^{-4}$ છે.