પ્રકિયા $PC{l_5} \rightleftharpoons PC{l_3} + \,C{l_2}$ માં સંતુલને $PCl_5$, $PCl_3$ અને $Cl_2$ દરેકના $2$ મોલ હોય અને કુલ દબાણ $3\,atm$ હોય, તો સંતુલન અચળાંક $K_p$ નુ મૂલ્ય .......$atm$
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
નીચેની પ્રક્રિયા માટે $700\, K$ પર $K_p$ $1.3 \times {10^{ - 3}}$ $atm$$^{-1}$ છે, સમાન તાપમાને આ પ્રક્રિયા માટે $2S{O_2} + {O_2} $ $\rightleftharpoons$ $ 2S{O_3}$ $ K_c$ બરાબર હશે.
પ્રકિયા $PC{l_{3\left( g \right)}} + C{l_{2\left( g \right)}} \rightleftharpoons PC{l_{5\left( g \right)}}$ માટે $250\,^oC$ $K_p$ નુ મૂલ્ય $0.61\, atm^{-1}$ હોય, તો આ તાપમાને $K_c$ નુ મૂલ્ય ....$(mol/L^{-1})$ થશે.