| $[A] (mol\,L^{-1})$ | $[B] (mol\,L^{-1})$ | પ્રક્રિયાનો પ્રારંભિક વેગ $(mol\, L^{-1}\,s^{-1} )$ |
| $0.05$ | $0.05$ | $0.045$ |
| $0.10$ | $0.05$ | $0.090$ |
| $0.20$ | $0.10$ | $0.72$ |
$\left[\right.$ આપેલ છે $\left.: \log _{10} 2=0.301, \ln 10=2.303\right]$
ઉપરની પ્રક્રિયા શૂન્યક્રમની છે.આ પ્રક્રિયાને અર્ધ-આયુષ્ય $50\,min$ છે.$A$ની સાંદ્રતાને તેના શરૂઆતના મૂલ્યથી $\frac{1}{4}$ ઘટાડવા માટે લાગતો સમય $............\,min$ છે.(નજીકનો પૂર્ણાક)