Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$250^o\, C$ એ $A + B $$\rightleftharpoons$$ C + D$ પ્રક્રિયાનો અભ્યાસ $1$ લીટર પાત્રમાં કરતા, $A$ ની પ્રારંભિક સાંદ્રતા $3$ અને $B$ ની $n$ છે. સંતુલન સ્થપાયા પછી $C$ ની સંતુલન સાંદ્રતા એ $B$ ની સંતુલન સાંદ્રતા બરાબર મળે તો સંતુલને $D $ની સાંદ્રતા કેટલી ?
$PCl_{5(g)} $$\rightleftharpoons$$ PCl_{3(g)} + Cl_{2(g)}$ પ્રક્રિયામાં $PCl_5$ અને $PCl_3$ દરેકના એક મોલ શરૂઆતમાં હોય છે અને સંતુલને $x$ મોલ $PCl_5$ બાકી રહે છે. તો સંતલન પહાUચવા પ્રક્રિયામાં કુલ મોલની સંખ્યા કેટલી ?
શુન્યાવકાશીત કરેલા સીલ પાત્રમાં રહેલા એક ધન $XY$ એ $T$ તાપમાને વિઘટન પામી વાયુઓ $X$ અને $Y$ નું મિશ્રણ આપે છે. પાત્રમાં સંતુલન દબાણ $10$ બાર છે. તો આ પ્રક્રિયા માટે $K_p$ જણાવો
વાયુરૂપ પ્રક્રિયા $2NO_2(g) \rightleftharpoons N_2O_4 (g)$ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. $NO_2(g)$ અને $N_2O_4(g)$ ની સંતુલન મિશ્રણમાં $N_2O_4,$ નું વિધટન ........ દ્વારા વધારી શકાય છે.
$CH4$$_{(g)}$ + $2$$O_2$$_{(g)}$ $\rightleftharpoons$ $CO_2$$_{(g)}$ + $2$$H_2O$$_{(l)}$ પ્રક્રિયા માટે $H_r = -170.8 \,kJ\, mol^{-1}$ છે. નીચેના વિધાન પરથી કયુ એક સાચું નથી ?