Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
રાસાયણિક પ્રક્રિયા, $A + 2B \overset K \rightleftharpoons 2C + D$ માં $B$ ની શરૂઆતની સાંદ્રતા $A$ ની શરૂઆતની સાંદ્રતા કરતા $1.5$ ગણી હતી, પરંતુ સંતુલને $A$ અને $B$ ની સાંદ્રતા સરખી જોવા મળી, તો ઊપર આપેલી રાસાયણિક પ્રક્રિયાનો સંતુલન અચળાંક $(K)$ કેટલો થાય?
એક બંધ પાત્રમાં હાઇડ્રોજન આયોડાઇડના $3.2$ મોલને ${444\,°C}$ તાપમાને સંતુલન અવસ્થા સુધી ગરમ કરવામાં આવે છે. જો આ તાપમાને તેનો વિયોજન અંશ $22$$\%.$ હોય તો હાઇડ્રોજન આયોડાઇડના મોલ.......થશે.
પ્રકિયા $PC{l_{3\left( g \right)}} + C{l_{2\left( g \right)}} \rightleftharpoons PC{l_{5\left( g \right)}}$ માટે $250\,^oC$ $K_p$ નુ મૂલ્ય $0.61\, atm^{-1}$ હોય, તો આ તાપમાને $K_c$ નુ મૂલ્ય ....$(mol/L^{-1})$ થશે.
સંતુલન ${N_{2\left( g \right)}} + 3{H_{2\left( g \right)}} \rightleftharpoons 2N{H_{3\left( g \right)}}\,\,\,\, + 22\,kcal$ માં એમોનિયાના સર્જનની તરફેણ ......... દ્વારા થાય છે.
$A + B$ $\rightleftharpoons$ $2C + D$ પ્રક્રિયા માટે $A$ ની પ્રારંભિક સાંદ્રતા $a$ અને $ B$ ની $A $ કરતાં $ 1.5$ ગણી છે. જો સંતુલને $ A$ અને $D$ ની સાંદ્રતા સમાન થાય તો સંતુલને $B$ ની સાંદ્રતા કેટલી થશે ?