પ્રતિ \({\text{Al }}\) પરમાણુ ઓક્સિડેશન આંકમાં ફેરફાર\( = \,\,{\text{3}}\)
આથી , \(\frac{{\text{4}}}{{\text{3}}}{\text{Al }}\) પરમાણુ માટે ઓક્સિડેશન આંકમાં ફેરફાર \( = \,\,{\text{3}}\,\, \times \,\,\frac{{\text{4}}}{{\text{3}}}\,\, = \,\,4\,\,\,\therefore \,n\,= \,4\)
\(\because \,\Delta G\,\, = \,\, - \,nF{E_{cell}}\)
\(\therefore \,\,{E_{cell}}\,\, = \,\, - \,\,\frac{{\Delta G}}{{nF}}\, = \,\,\frac{{ - ( - 827\, \times \,{{10}^3})}}{{4\,\, \times \,\,96500}}\,\, = \,\,2.14\,\,volt\)
$6 {OH}^{-}+{Cl}^{-} \rightarrow {ClO}_{3}^{-}+3 {H}_{2} {O}+6 {e}^{-}$
પોટેશિયમ ક્લોરેટ $10.0\, {~g}$ પેદા કરવા માટે $x\, A$નો પ્રવાહ $10\, h$ માટે પસાર કરવો પડે છે. ${x}$નું મૂલ્ય $.......$ છે. (નજીકના પૂર્ણાંકમાં)
(આણ્વિય દળ $\left.{KClO}_{3}=122.6 {~g} {~mol}^{-1}, {~F}=96500 {C}\right)$