Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જ્યારે, $10 \,mL$ કોપર સલ્ફેટના દ્રાવણને વધુ પડતા $KI$ સાથે અને સ્ટાર્ચનો સુચકનો ઉપયોગ કરી અનુમાપન કરતા $20\, mL\, 0.02 \,M$ હાયપો દ્રાવણનો ઉપયોગ થાય છે. તો $Cu ^{2+}$ ની મોલારીટી $........\,\times 10^{-2} \,M$ માલુમ પડી.
આપેલ : $2 Cu ^{2+}+4 I ^{-} \rightarrow Cu _{2} I _{2}+ I _{2}$
$I _{2}+2 S _{2} O _{3}{ }^{2-} \rightarrow 2 I ^{-}+ S _{4} O _{6}{ }^{2-}$