Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જ્યારે $0\,^oC$ એ એક મોલ બરફનું પાણીમાં રૂપાંતર થાય તો એન્ટ્રોપી ફેરફાર શોધો ? ($J K$ $^{-1}$ મોલ$^{-1}$)માં ($0\,^oC$ એ બરફનું પ્રવાહીમાં થતું રૂપાંતરણ માટે એન્થાલ્પી ફેરફાર $6.0 \,KJ\,$ મોલ$^{-1}$ છે.)
પ્રક્રિયા $Cu_{\left( g \right)}^ + + I_{\left( g \right)}^ - \to Cu{I_{\left( s \right)}}$ માટે $\Delta {H^o}$ નું મૂલ્ય $ - 446\,kJ\,mo{l^{ - 1}}$ છે. જો $C{u_{\left( g \right)}}$ ની આયનીકરણ ઊર્જા $ 745\,kJ\,mo{l^{ - 1}}$ હોય અને ${I_{\left( g \right)}}$ ની ઇલેક્ટ્રોન બંધુતા $ -295\,kJ\,mo{l^{ - 1}}$ હોય, તો $C{u_{\left( g \right)}}$ અને ${I_{\left( g \right)}}$ માંથી $Cu{I_{\left( s \right)}}$ ના સર્જન માટે $\Delta {H^o}$ નુ મૂલ્ય.......$kJ$ જણાવો.
$PbO$ ના બે સ્ફટીકમય સ્વરૂપો છે. એક પીળો અને બીજો લાલ. આ બે સ્વરૂપોની પ્રમાણિત નિર્માણ એન્થાલ્પી અનુક્રમે $-217.3$ અને $-219.0 $ કિ.જુ / મોલ છે. ધન માધ્યમમાં સંક્રાંતિ માટેની એન્થાલ્પીની ગણતરી.....$KJ$ થશે.