પ્રમાણિત હાઈડ્રોજન વિદ્યુતધ્રુવનો વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ શૂન્ય થાય છે કારણ કે
  • A
    હાઇડ્રોજન ઓક્સિડાઇઝ કરવા માટે સૌથી સરળ છે
  • B
    વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ શૂન્ય ધારવામાં આવે છે
  • C
    હાઇડ્રોજન અણુમાં માત્ર એક ઇલેક્ટ્રોન હોય છે
  • D
    હાઇડ્રોજન સૌથી હળવું તત્વ છે
IIT 1997, Medium
Download our app for free and get startedPlay store
b
Potential is a relative term i.e. it is always measured with respect to a reference. In electrochemistry, hydrogen is taken to be the reference to measure the potential and hence to form a basis for comparison with all other electrode reactions, hydrogen's standard electrode potential is declared to be zero volts at all temperatures.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જો $298$ કે એ દ્રાવણને $100$ ઘણું મંદ કરવામાં આવે તો $Cu^{+2}/Cu$ નો અર્ધકોષ પોટેન્શિયલ કેટલા ગણો બદલાશે?
    View Solution
  • 2
    જો આપેલા પ્રક્રિયા માટે  $E^o_{cell}$ ઋણ હોય, તો $\Delta G^o$ અને $K_{eq}$ ના મૂલ્યો માટે નીચેના પૈકી ક્યો સંબંધ સાચો છે ?
    View Solution
  • 3
    કોપર વોલ્ટામીટરમાંથી $1.6 \,A$ નો પ્રવાહ $1 \,min$ માટે પસાર કરતાં, કેથોડ પર કેટલા $Cu^{+2}$ આયનો જમા થાય?
    View Solution
  • 4
    કોપર સલ્ફેટના જલીય દ્રાવણના વિધુતવિભાજન દરમિયાન કેથોડ પર $6.35$ $g$ કોપર જમા કરવા કેટલા ઇલેક્ટ્રોન જોઇએ ? (કોપરનું પરમાણ્વિય દળ $= 63.5\,u,$ $N_A=$ એવોગેડ્રો અચળાંક)
    View Solution
  • 5
    $Al_2O_3$  નું  $500\,^oC$ તાપમાને વિભાજન થવાની પ્રક્રિયા માટે ગિબ્સ ઊર્જા $2/3\,Al_2 O_3 \rightarrow 4/3 Al + O_2$ , $\Delta G = 966\, K\, J\, mol^{-1}$ પ્રમાણે છે.તો, $500\,^{0} C$ તાપમાને $Al_2 O_3$ ના વિદ્યુતરાસાયણિક રિડકશન માટે જરૂરી વોલ્ટેજનો ફેરફાર કેટલા .......... $\mathrm{V}$ છે?
    View Solution
  • 6
    $298\, K$ એ $Zn \left| Zn ^{2+}( aq ) \| Sn ^{x+}\right| Sn$ નો કોષ પોટેન્શિયલ $0.801 \,V$ છે. આ પ્રક્રિયાનુ પ્રક્રિયા ભાગફળ $10^{-2}$ છે. આપેલ વિદ્યુત રાસાયણિક કોષ પ્રક્રિયામાં સંકળાયેલ ઈલેક્ટ્રોનોની સંખ્યા $....$ છે.

    (આપેલ : $E _{ Zn ^{2+} \mid Zn }^{ o }=-0.763 V , E _{ Sn ^{x+} \mid Sn }^{ O }=+0.008 V$ ધારી લો $\frac{2.303 RT }{ F }=0.06\, V$ )

    View Solution
  • 7
    એસિડીક પાણીમાં $0.4$ એમ્પિયર પ્રવાહ $30$ મિનિટ માટે પસાર કરવામાં આવે તો $STP$ એ હાઈડ્રોજનના કદની ગણતરી ............... લિટરમાં કરો.
    View Solution
  • 8
    $\mathrm{Sn}(\mathrm{s})\left|\mathrm{Sn}^{2+}(\mathrm{aq}, 1 \mathrm{M}) \| \mathrm{Pb}^{2+}(\mathrm{aq}, 1 \mathrm{M})\right| \mathrm{Pb}(\mathrm{s})$ વિધુતરાસાયણિક કોષ માટે જ્યારે કોષ સંતુલન પ્રાપ્ત કરે ત્યારે $\frac{\left[\mathrm{Sn}^{2+}\right]}{\left[\mathrm{Pb}^{2+}\right]}$ ગુણોત્તર જણાવો.

    (આપેલ છે: $\mathrm{E}_{\mathrm{Sn}^{2+} / \mathrm{Sn}}^{0}=-0.14 \mathrm{\;V}$ $\left.\mathrm{E}_{\mathrm{Pb}^{+2}/{\mathrm{Pb}}}^{0}=-0.13 \;\mathrm{V}, \frac{2.303 \mathrm{RT}}{\mathrm{F}}=0.06\right)$

     

    View Solution
  • 9
    જુદા-જુદા પ્રકારના અર્ધ કોષોનો $\left(\frac{\partial E }{\partial T }\right)_{ P }$ નીચે મુજબ છે.

    $\text { A } \quad\quad\quad\quad\quad \text { B } \quad\quad\quad\text { C } \quad\quad\quad\quad\text { D }$

    $1 \times 10^{-4} \quad 2 \times 10^{-4} \quad 0.1 \times 10^{-4} \quad 0.2 \times 10^{-4}$

    (અહિયાં,$E$ એ ઇલેક્ટ્રોમોટીવ બળ છે.)

    ઉપર આપેલા અર્ધકોષો માંથી ક્યાનો સંદર્ભ ઈલેક્ટ્રોડ તરીકેનો ઉપયોગ પસંદગીય પામશે ?

    View Solution
  • 10
    સિલ્વર વોલ્ટમીટરને પાણીના વોલ્ટમીટર સાથે શ્રેણીમાં જોડવામાં આવે તો વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે. વિદ્યુત વિભાજનમાં અંતે સિલ્વરના વોલ્ટમીટરમાં કેથોડનું વજન $0.108$ ગ્રામ કરતા વધુ હોય છે. $STP$ એ છૂટા પડતા ઓક્સિજનનું કદ કેટલા ........... $\mathrm{ml}$ થાય?
    View Solution