Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આપેલ સ્ત્રોતમાંથી ઉત્સર્જાતા ગામા વિકિરણની તીવ્રતા $I_0 $ છે. તે $36\, mm $ જાડાઈ ધરાવતા Lead માંથી પસાર થતા તેની તીવ્રતા $I_0/8$ જેટલી થાય છે, તો જ્યારે તીવ્રતા $I_0/2$ જેટલી થાય ત્યારે $Lead$ ની જાડાઈ......$mm$ શોધો.
મ્યુઓન એ અસ્થાયી કણ છે જેનું દળ $207 \,m_e $અને તેનો વિદ્યુતભાર $e$ અથવા $- e$ છે. પણ મ્યુઓનને ($\mu^-$) હાઈડ્રોજન પરમાણુ જકડી લેતાં મ્યુઓનિક પરમાણું બનાવે છે. પ્રાટોન $\mu^-$ ને જકડી રાખે છે, તો પરમાણું ની આયનીકરણ ઉર્જા.......$keV$ શોધો.
બોહરના મોડેલમાં $R _1$ એ ઇલેક્ટ્રોનની બીજી સ્થિર ભ્રમણકક્ષાની ત્રિજ્યા અને $R_2$ એ ચોથી સ્થિર ભ્રમણકક્ષાની ત્રિજ્યા છે. ગુણોત્તર $\frac{ R _1}{ R _2}$ કેટલો હશે?