Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$5 × 10^{-3}\, m$ જાડાઈના સોનાની ફિલ્મ પસાર કર્યા પછી ક્ષ કિરણની પ્રારંભિક તીવ્રતા કરતાં ક્ષ કિરણ પુંજની તીવ્રતા $36.8\%$ જેટલી ઘટે તો તેનો શોષણ ગુણાંક .......$m^{-1}$ છે.
હાઈડ્રોજન પરમાણુની પ્રથમ કક્ષાની ત્રિજ્યા $ 0.5 \,Å $ અને ઈલેક્ટ્રોનની ઝડપ $2.2 ×10^6\, m /sec$ છે. તો ઈલેક્ટ્રોન ની ગતિના લીધે પ્રોટોન પાસે ઉદ્દભવતું ચુંબકીય પ્રેરણ......$Tesla$ શોધો.