Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$0.3 \,mm$ જાડાઈના એલ્યુમિનિયમ વરખ પરથી કુલીજ ટ્યૂબ પસાર થાય ત્યારે $50\%$ ના ક્ષ કિરણો મળે છે. જો ટાર્ગેંટ અને કેથોડ વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત વધે તો સમાન વરખ માંથી પસાર થતાં ક્ષ કિરણોનો અંશ .......હશે.
જો $ Z =64$ ઘટકવાળાની રેખા $K_\alpha$ ની આવૃત્તિ $\nu_\alpha$ હોય અને $Z= 80$ વાળા, ઘટકની $K_\alpha$ રેખાની આવૃત્તિ $V_\alpha$ હોય તો તેઓની આવૃત્તિઓનો ગુણોત્તર ......છે.
આપેલ આકૃતિ મુજબ $A , B$ અને $C$ અનુક્રમે હાઇડ્રોજન અણુના પ્રથમ, બીજા અને ત્રીજા ઉત્તેજિત ઊર્જા સ્તર છે. જો બે તરંગલંબાઇનો ગુણોત્તર $\left(\right.$ એટલે કે $\left.\frac{\lambda_1}{\lambda_2}\right)$ એ $\frac{7}{4 n}$ છે, તો $n$ નું મૂલ્ય ..............હશે