પ્રોજેસ્ટેરોન સ્ટીરોઈડ અંત:સ્ત્રાવ છે. જે કોર્પસ લ્યુટિયમ (અંડપીંડમાં રહેલ કોષોનો જથ્થો) દ્વારા સ્ત્રાવ પામે છે. કોર્પસ લ્યુટીયમનાં કોષો માટે શું સાચુ?
  • A
    તેઓ મોટી રસધાનીઓ ધરાવે છે.
  • Bતેઓ વધુ $SER$ (લીસી અંતઃકોષરસજાળ) ધરાવે છે.
  • Cતેઓ વધુ $RER$ (કણીકામય અંતઃકોષરસનાળ) ધરાવે છે.
  • D
    તેઓ ખુબ મોટી સંખ્યામાં સુક્ષ્મ રસાંકુરો ધરાવે છે.
Medium
Download our app for free and get startedPlay store
b
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કણિકાવિહીન અંતઃકોષરસજાળનું કાર્ય કર્યું છે ?
    View Solution
  • 2
    ક્રોમેટિન એ ........નો બનેલું છે
    View Solution
  • 3
    બૅક્ટેરિયામાં મેસોઝોમ કોનામાંથી વિભેદિત થતી વિશિષ્ટ રચના છે?
    View Solution
  • 4
    સૂક્ષ્મરચનાઓ કેવી છે 
    View Solution
  • 5
    કોના દ્વારા કોષવાદનો આધુનિક સિદ્ધાંત રજૂ કરવામાં આવ્યો?
    View Solution
  • 6
    નીચેના જોડકા જોડો :
    કોલમ - $I$ (કોષ) કોલમ - $II$ (કોષકેન્દ્રની સંખ્યા)
    $P$ ચાલનીનલિકા $I$ દ્રિકોષકેન્દ્રીય
    $Q$ પેરામિશિયમ $II$ એકકોષકેન્દ્રીય
    $R$ લાક્ષણિક કોષ $III$ કોષકેન્દ્રવિહિન
    $S$ કંકાલ સ્નાયુકોષ $IV$ બહુકોષકેન્દ્રીય
    View Solution
  • 7
    તે મંદવહન સાથે સંકળાયેલ નથી.
    View Solution
  • 8
    નીચેની આકૃતિમાં કયા અક્ષર વડે દર્શાવેલી રચનાનો પ્રાણીકોષમાં અભાવ હોય
    View Solution
  • 9
    રસધાની કોષમાં શું સર્જે છે?
    View Solution
  • 10
    કોષઆવરણ એ રાસાયણીક જટિલ રચના છે આ આવરણમાં ત્રણ સ્પષ્ટો સ્તરો ચુસ્ત રીતે ગોઠવાયેલા હોય છે. તેનું કયું સ્તર અર્ધપ્રવેશશીલ સ્વભાવ ધરાવે છે?
    View Solution