કારણ $R$ : બે નજીકના કોષો કોષરસતંતુઓ વડે કોષરસનો સંપર્ક જાળવે છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?
કોલમ$-I$ | કોલમ$-II$ | ||
$P$ | મંડકણ | $I$ | ચરબી |
$Q$ | તૈલકણ | $II$ | સ્ટાર્ચ |
$R$ | સમીતાયા | $III$ | પ્રોટીન |
$(I)$ ગોલ્ગી સંકુલ સીસ અને ટ્રાન્સ વિસ્તાર ધરાવે છે.
$(II)$ સીસ વિસ્તાર અને ટ્રાન્સ વિસ્તાર અનુક્રમે નિર્માણ અને પુખ્ત ભાગે છે.