$I.$ તેઓ ઘણા ઉત્સેચકોને સક્રીય કરે છે.
$II.$ તેઓ ગ્લુકોઝના ઑક્સીડશનમાં ભાગ લઈ $ATP$ બનાવે છે.
$III.$ સોડિયમ આયન સાથે તેવો ચેતા સંકેત ના વહન માટે જવાબદાર છે.
સૂચિ $-I$ | સૂચિ $-II$ |
$(A)$ ગ્લુકોઝ $+ HI$ | $(I)$ ગ્લુકોનિક એસિડ |
$(B)$ ગ્લુકોઝ $+ Br _{2}$ જળ | $(II)$ ગ્લુકોઝ પેન્ટાેસિટેટ |
$(C)$ ગ્લુકોઝ $+$ એસેટિક એનહાઈડ્રાઈડ | $(III)$ સેક્કેરિક એસિડ |
$(D)$ ગ્લુકોઝ $+ HNO _{3}$ | $(IV)$ હેક્ઝેન |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
સુચી $I$ | સુચી $II$ |
$A$ બાહ્ય ત્રિપરિમાણ્વિય અસર | $P$ અણુ ઉત્સેચકની સક્રિય સ્થાને જોડાય છે. |
$B$ સ્પર્ધાત્મક અવરોધક | $Q$ અણુ શરીરમાં સંદેશાવહન માટે જવાબદાર છે. |
$C$ ગ્રાહી | $R$< અણુ ઉત્સેચકની સક્યિ સ્થાનની જગ્યાને બદલે અલગ જગ્યાએ જોડાય છે. |
$D$ વિષ | $S$< અણુ ઉત્સેચક સાથે સહસંયોજક બંધથી જોડાય છે. |