Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સંયોજન $'A'( C _{4} H _{8} O _{4})$ નો $L-$સમઘટક, $\left[ Ag \left( NH _{3}\right)_{2}\right]^{+}$સાથે હકારાત્મક કસોટી આપે છે. '$A$' ની એસિટિક એનહાઈડ્રાઈડ સાથે પ્રક્રિયા થઈ નીપજ ટ્રાયએસિટેટ વ્યુત્તપન્ન (derivative) આપે છે. સંયોજન $'A'$ ની બ્રોમીન જળ અને $HNO _{3}$ સાથેની પ્રક્રિયાથી અનુક્રમે પ્રકાશક્રિયાશીલ સંયોજન $(B)$ અને પ્રકાશઅક્રિયાશીલ સંયોજન $(C)$ આપે છે. તો સંયોજન $(A)$ શું છે $?$
બીટા અને આલ્ફા ગ્લુકોઝમાં વિશિષ્ટ પરિભ્રમણ હોય છે. જ્યારે ઈથરને પાણીમાં ઓગળવામાં આવે છે, ત્યારે તેમના પરિભ્રમણ સમાન નિયત મૂલ્યના પરિણામો સુધી બદલાતા રહે છે.તેને શું કહેવાય છે ?