પ્રોટોન અને ડ્યુટેરોન બંને સમાન વિદ્યુતસ્થિતિમાનના તફાવતથી પ્રવેગિત થાય છે અને તે ચુંબકીયક્ષેત્રમાં ચુંબકીયક્ષેત્રને લંબ રીતે દાખલ થાય છે. જો ડ્યુટેરોન $R$ ત્રિજ્યામાં ભ્રમણ કરતો હોય તો પ્રોટોન કેટલી ત્રિજયના પથમાં ભ્રમણ કરતો હશે? (ધારો કે પ્રોટોન અને ન્યુટ્રોનનું દળ સમાન છે)
  • A$\sqrt 2\,R$
  • B$\frac{R}{{\sqrt 2 }}$
  • C$\frac{R}{{2 }}$
  • D$R$
AIEEE 2012, Diffcult
Download our app for free and get startedPlay store
b
As charge on both proton and deuteron is same i.e. \('e'\)

Energy acquired by both, \(E=e V\) For Deuteron.

Kinetic energy, \(\frac{1}{2} m V^{2}=e V\)

[ \(V\) is the potential difference]

\(v = \sqrt {\frac{{2eV}}{{{m_d}}}} \)

But \(m_{d}=2 m\)

Therefore, \(v=\sqrt{\frac{2 e V}{2 m}}=\sqrt{\frac{e V}{m}}\)

Radius of path, \(R=\frac{m v}{e B}\)

Substituting value of \('V'\) we get

\(R = \frac{{2m\sqrt {\frac{{ev}}{m}} }}{{eB}}\)

\(\frac{R}{2}=\frac{m \sqrt{\frac{e v}{m}}}{e B}\)  .... \((i)\)

For proton :

\(\frac{1}{2} m V^{2}=e V\)

\(v=\sqrt{\frac{2 e V}{m}}\)

Radius of path,  \(R' = \frac{{mV}}{{eB}} = \frac{{m\sqrt {\frac{{2eV}}{m}} }}{{eB}}\)

\(R = \sqrt 2  \times \frac{R}{2}\)  [From eq. \((i)\) ]

\(R' = \frac{R}{{\sqrt 2 }}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $450 \,nm$ તરંગલંબાઈવાળા ફોટોનની ઊર્જા ............
    View Solution
  • 2
    $25\,W\,cm^{-2}$ ઉર્જાપ્રવાહ ધરાવતો પ્રકાશ સંપૂર્ણ શોષક સપાટી પર લંબરૂપે આપાત કરવામાં આવે છે,સપાટીનું ક્ષેત્રફળ $25\,cm^2$ હોય તો $40\,min$ માં સપાટીને મહત્તમ કેટલું વેગમાન મળશે?
    View Solution
  • 3
    જ્યારે $2.8 \,eV$ વર્ક ફંકશન ધરાવતી ધાતુની સપાટી પર $3.8\,eV$ ઊર્જાનો ફોટોન પડે છે ત્યારે ઉત્સર્જીત ઈલેક્ટ્રોન્સની ગતિઊર્જા કેટલી હશે ?
    View Solution
  • 4
    $Z_n$ નું કાર્ય વિધેય $4.25\ eV$ છે. તો થ્રેસોલ્ડ આવૃત્તિ .......માં હોય છે.
    View Solution
  • 5
    પ્રોટોનની ઝડપ $c/20$ છે.તેની સાથે સંકળાયેલી તરંગ લંબાઈ કેટલી હશે?
    View Solution
  • 6
    $27° C$ તાપમાને ધાતુમાં ઈલેક્ટ્રોન ની દ બ્રોગ્લી તરંગ લંબાઈ ને ધાતુમાં બે ઈલેક્ટ્રોન વચ્ચેના આપેલ મધ્યમાન અંતર $2 \times10^{-1}m$ સાથે સરખાવાતા .....મૂલ્ય મળે છે.
    View Solution
  • 7
    $144 \;eV$ ગતિઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોનની દ'બ્રોગલી તરંગલંબાઈ શોધો 
    View Solution
  • 8
    ધાતુની પ્લેટ પર આયાત થતી પ્રકાશની તિવ્રતા અને ઉત્પન્ન થતાં પ્રવાહ વચ્ચેનો આલેખ ?
    View Solution
  • 9
    ફોટોઈલેક્ટ્રિક સેલમાં આપાત પ્રકાશની તરંગલંબાઈ $4000 \mathring A$ થી $3000 \mathring A$ બદલવામાં આવે છે તો સ્ટોપિંગ વિદ્યુત સ્થિતિમાનમાં થતો ફરફાર ..... $V$ છે ?
    View Solution
  • 10
    બે બિંદુઓ $A$ અને $B$ જેમના સ્થિતિમાનનો $20\ V$ અને $40\ V$ છે. તેમની વચ્ચે એક ઈલેક્ટ્રોન સ્થિર સ્થિતિમાંથી પ્રવેગિત થાય છે. $B$ આગળ ઈલેક્ટ્રોન સાથે સંલગ્ન દ બ્રોગ્લી તરંગ લંબાઈ શોધો.
    View Solution