Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક પ્રોટોન અને $\alpha -$કણને તેમની સ્થિર સ્થિતમાંથી $2\,V$ અને $4\,V$ સ્થિતિમાન વડે પ્રવેગિત કરવામાં આવે છે. તેમની ડી-બ્રોગ્લી તરંગલંબાઈનો ગુણોત્તર $.......$ છે.
હાયદ્રોગેન પરમાણુમાં $3 \rightarrow 2$ સંક્રાતિ દરમિયાન ઉત્સાર્જીત વિકિરણ સોનાની સપાટી પર આપત કરીને ફોટોઇલેક્ટ્રોન ઉત્પન્ન કરવામાં આવે છે. આ ઇલેક્ટ્રોનને $5 \times 10^{-4} \,{T}$ જેટલા ચુંબકીયક્ષેત્રમાંથી પસાર કરવામાં આવે છે. ધારો કે આ ઇલેક્ટ્રોન દ્વારા ઉત્પન્ન થતાં વરુલકાર પથની મહત્તમ ત્રિજ્યા $7\, {mm}$ છે, તો ધાતુનું કાર્ય વિધેય ($eV$ માં) કેટલું હશે?
બે બિંદુઓ $A$ અને $B$ જેમના સ્થિતિમાનનો $20\ V$ અને $40\ V$ છે. તેમની વચ્ચે એક ઈલેક્ટ્રોન સ્થિર સ્થિતિમાંથી પ્રવેગિત થાય છે. $B$ આગળ ઈલેક્ટ્રોન સાથે સંલગ્ન દ બ્રોગ્લી તરંગ લંબાઈ શોધો.