Question
પ્રસારના નિરપેક્ષ માપ ઉપરથી સાપેક્ષ માપ મેળવવા માટે શું કરવામાં આવે છે ?

Answer

સામાન્ય રીતે પ્રસારના નિરપેક્ષ માપને તેની સરેરાશ વડે ભાગવાથી સાપેક્ષ માપ મળે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સમસ્વરૂપ વસ્તુઓના ક્રમચયો એટલે શું $?$ તેનું સૂત્ર જણાવો.
લોટરીની રીતમાં પક્ષપાત કે પૂર્વગ્રહ ન રહે તે માટે શી કાળજી લેશો ?
ગુણોત્તર-શ્રેણી $\frac{1}{64}, \frac{1}{32}, \frac{1}{16}, \ldots$ નું આઠમું પદ શોધો.
એક માહિતીનું પ્રમાણિત વિચલન $12$ છે. જો માહિતીના પ્રત્યેક અવલોકનને $3$ વડે ભાગવામાં આવે, તો મળતાં અવલોકનોનો પ્રમાણિત વિચલન શું થશે $?$
$f : \{1, 2, 3\} \rightarrow N, g : \{1, 2, 3\} \rightarrow N, f(x) = 2x + 1$ અને $g (x) = x - 1 f$ અને $g$ સમાન વિધેય છે $?$ શા માટે $?$
મધ્યસ્થ એટલે કેટલામો શતાંશક થાય ?
વિસ્તારની વ્યાખ્યા આપો.
એક માહિતીના આવૃત્તિ$-$વિતરણનો મધ્યક તેના મધ્યસ્થ કરતાં $2$ જેટલો ઓછો છે, તો તે આવૃત્તિ$-$વિતરણની વિષમતાનો પ્રકાર જણાવો.
$10$ અવલોકનોનું વિચરણ $81$ છે. જો પ્રત્યેક અવલોકનને $(–3)$ વડે ગુણવામાં આવે, તો મળતી માહિતીનું પ્રમાણિત વિચલન શોધો.
અસતત ચલની વ્યાખ્યા આપો.