MCQ
પ્રસારના સાપેક્ષ માપ શેનાથી મુક્ત છે $?$
  • A
    સરેરાશથી
  • B
    કિંમતથી
  • એકમથી
  • D
    અવલોકનથી

Answer

Correct option: C.
એકમથી

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક આવૃત્તિ$-$વિતરણમાં બહુલક એ મધ્યક કરતાં $2$ વધારે છે. આ આવૃત્તિ-વિતરણ કેવા પ્રકારનું છે $?$
$^nC_0 + ^{n + 1}C_0 + ^{n + 2}C_0$ ની કિંમત શી થાય $?$
જે માહિતીનું ચલલક્ષણ સંખ્યાત્મક હોય તેને કેવી માહિતી કહેવાય $?$
દ્વિપદી વિસ્તરણના સહગુણકો શોધવા માટે ત્રિકોણની રચના કરનાર બ્લેઝ પાસ્કલ કયા દેશનો ગણિતશાસ્ત્રી હતો $?$
માહિતીના અંતિમ પ્રાપ્તાંકોને અવગણતા પ્રસારમાનનું કયું માપ મળે છે ?
$^nC_0 + ^nC_1 + ^nC_2 + ^nC_3 + ....... + ^nC_n$ નું મૂલ્ય કેટલું થાય $?$
કાર્યપિયર્સનના $j = \frac{3(\bar{x}-M)}{s}$ સૂત્રનો ઉપયોગ કરી વિષમતાંક મેળવવામાં આવે, તો વિષમતાંકનો વિસ્તાર કેટલો મળે $?$
ચલ $x$ નો મધ્યક $4$ છે $y = 13 - 2 x$ હોય, તો $y$ મધ્યક કેટલો હશે $?$
એક માહિતીના બધાં અવલોકનોની સમાન કિંમત $16$ છે, તો તેનો બહુલક કેટલો હશે $?$
સરેરાશનું પ્રચલિત માપ કયું છે $?$