MCQ
સરેરાશનું પ્રચલિત માપ કયું છે $?$
  • મધ્યક 
  • B
    મધ્યસ્થ
  • C
    બહુલક
  • D
    ગુણોત્તર મધ્યક

Answer

Correct option: A.
મધ્યક 

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સમષ્ટિના પ્રાચલોના આગણનનું કાર્ય કઈ નિદર્શન પદ્ધતિમાં મુશ્કેલ બને છે $?$
માહિતીના અવલોકનો સરેરાશ માપથી કેટલા અંતરે ફેલાયેલા કે વિસ્તરેલા છે, તેના અભ્યાસને શું કહેવામાં આવે છે $?$
જો $x, 10, -25$ ગુણોત્તર$-$શ્રેણીમાં હોય, તો $x$ ની કિંમત મેળવો.
ત્રણ સંખ્યાઓ $5, 1, m$ ગુણોત્તર શ્રેણીમાં છે, તો $m$ ની કિંમત કેટલી થશે $?$
${ }^{n} C_{1} \div{ }^{n} P_{n}$ ની કિંમત જણાવો :
ઘન વિષમ આવૃત્તિ-વિતરણમાં કોની કિંમત સૌથી વધુ હોય છે $?$
એક$-$એક વિધેય માટે નીચેના પૈકી કયું વિધાન સાચું છે $?$
નીચેનામાંથી શેની કિંમત $D_7$જેટલી થશે ?
એક માહિતીનાં અવલોકનોનો મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે $45$ અને $5$ છે. જો દરેક અવલોકનોમાં અચલ સંખ્યા $5$ ઉમેરવામાં આવે, તો નવી માહિતી અને તેનાં અવલોકનોનો ચલનાંક કેટલો થાય $?$
ચલના કેટલા પ્રકાર છે $?$