Question
વર્ગલંબાઈ એટલે શું $?$

Answer

સતત આવૃત્તિ$-$વિતરણમાં કોઈ પણ વર્ગના ઉર્ધ્વ સીમાબિંદુ અને અધઃસીમા બિંદુ વચ્ચેના તફાવતને વર્ગલંબાઈ કહે છે, તેને સંકેતમાં $'C\ ’$ વડે દર્શાવવામાં આવે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વિધેયનો વિસ્તાર શેનો ઉપગણ હોય છે ?
${ }^{n} C_{1} \div{ }^{n} C_{n-1}$ નું મૂલ્ય જણાવો.
એક ગુણોત્તર-શ્રેણીમાં પ્રથમ પદ 2 અને સામાન્ય ગુણોત્તર 5 હોય, તો ચોથું પદ શોધો.
જો દસ વિદ્યાર્થીઓની ઉંચાઈ સેન્ટિમીટરમાં આપેલી હોય તો તેના વિચરણનો એકમ શું થાય $?$
લોટરીની રીતમાં પક્ષપાત કે પૂર્વગ્રહ ન રહે તે માટે શી કાળજી લેશો ?
સરેરાશ વિચલનની ગણતરીમાં મધ્યકથી મેળવાયેલા વિચલનોનો માનાંક શા માટે લેવામાં આવે છે ?
વર્ગની મહત્તમ કિંમતને શું કહેવાય ?
${ }^{17} C_0+{ }^{17} C_1+{ }^{17} C_{16}+{ }^{17} C_{17}$નું મૂલ્ય જણાવો.
અધઃસીમા એટલે શું $?$
એક ચલનાં અવલોકનોનો બહુલક $11$ છે. પાછળથી એક અવલોકન ઉમેરવામાં આવ્યું જેની કિંમત $11$ છે. સુધારેલ બહુલક મેળવો.